રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
Rahu Gochar 2025 : નવા વર્ષમાં માયાવી ગ્રહ રાહુ કરેશે ગોચર, 2025 માં આ 3 રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!નવા વર્ષમાં રાહુ ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. તેમના ગોચર કરવાથી તમામ રાશિઓને અસર કરશે તે નિશ્ચિત છે. પરંતુ આ ત્રણ રાશિઓને વિશેષ ફાયદો થશે. તે 2025 માં લક્ઝરી લાઈફ જીવી શકે છે. વર્ષ 2025 માં ઘણા મોટા ગ્રહોનું ગોચર થશે, જેના કારણે ઘણી રાશિઓને લાભ અને નુકસાન થશે. આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરીશું જે રાહુ ગ્રહના ગોચરથી લાભ મેળવી શકે છે. તેમને ભવિષ્યમાં ઘણા પૈસા મળશે. ચાલો જાણીએ ત્રણ રાશિઓ વિશે.
હુસ્ન અને લટકા-ઝટકા જ નહીં, હુનર પણ છે ઘણું...5 અભિનેત્રીઓ જેમને બોક્સ ઓફિસની સાથે નેશનલ એવોર્ડમાં વગાડ્યો ડંકો
RAHU GOCHAR 2025 ASTROLOGY MESHA SIMHA TUL LUCK WEALTH
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
11 દિવસ બાદ આ રાશિવાળાનું ભાગ્ય જબરદસ્ત પલટી મારશે, ધન-વૈભવમાં આળોટશો, સુખ સમૃદ્ધિમાં થશે વધારો!શુક્રના આ ગોચર બાદ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી જશે અને નવા વર્ષમાં બંપર ધનલાભના પ્રબળ યોગ સર્જાશે. સમાજમાં માન સન્માન વધશે. શુક્ર ગોચરના કારણે કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
और पढो »
Shani Gochar 2025: શનિ પાછલા ભાદ્રપદ નક્ષત્રમાં કરશે ગોચર, 5 રાશિઓ થશે માલામાલShani Gochar 2025: કર્મ અને ન્યાયાધીશ શનિદેવ 2025 પહેલા 27મી ડિસેમ્બરે નક્ષત્ર બદલશે. શનિ 27 નક્ષત્રોમાંથી 25માં નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 ડિસેમ્બર, શુક્રવારના રોજ શનિદેવ વદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. હવે શનિને શેતવિષા નક્ષત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.
और पढो »
Rahu Shukra Yuti 2025: રાહુ અને શુક્રની યુતિ 3 રાશિઓનું બદલી દેશે ભાગ્ય, જાન્યુઆરી 2025 થી શરુ થશે આ રાશિઓનો દાયકોRahu Shukra Yuti 2025: જાન્યુઆરી 2025 માં રાહુ અને શુક્ર ગ્રહ મીન રાશિમાં યુતિ બનાવશે. આ યુતિ કેટલીક રાશિઓના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આ યુતિ 3 રાશિના લોકોના જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે.
और पढो »
એક જ દિવસે રાહુ-કેતુનું મહાગોચર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધડાધડ સફળતા મળવા લાગશે, બંપર લાભ થશે!જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુનું વિશેષ સ્થાન હોય છે અને જ્યોતિષમાં આ બંને ગ્રહોને માયાવી ગ્રહો માનવામાં આવે છે. વૈદિક પંચાંગ મુજબ વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. 18મી મે 2025ના રોજ રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં જ્યારે કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »
30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેવર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે.
और पढो »
January 2025: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ, અચાનક ધન લાભ પણ થઈ શકેJanuary 2025 Lucky Zodiac: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો 5 રાશિ માટે મંગળમય રહેવાનો છે. જાન્યુઆરી મહિનામાં બુધ, મંગળ, સૂર્ય, શુક્ર જેવા શક્તિશાળી ગ્રહ ગોચર કરશે. જાન્યુઆરી મહિનામાં બુધાદિત્ય અને ત્રિગ્રહી યોગ પણ સર્જાશે.
और पढो »