શુક્રના આ ગોચર બાદ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી જશે અને નવા વર્ષમાં બંપર ધનલાભના પ્રબળ યોગ સર્જાશે. સમાજમાં માન સન્માન વધશે. શુક્ર ગોચરના કારણે કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
મુસાફરોને બસમાં બેઠા બેઠા મોત આવ્યું! ભાવનગર તળાજા હાઈવે પર લક્ઝરી બસના અકસ્માતમાં 6 ના મોતStock Market Today: આજે આ ટોપ 10 શેર પર રહેશે રોકાણકારોની નજર: જાણો કયામાં આવશે તેજી અને કયામાં ઘટાડો?દૈનિક રાશિફળ 17 ડિસેમ્બર: આજે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ; આ 5 રાશિના જાતકોએ સંભાળીને રહેવું!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહો નિયત સમયે ગોચર કરતા રહે છે. શુક્ર પણ એક એવો જ ગ્રહ છે જે હાલ મકર રાશિમાં ગોચર કરે છે પરંતુ 11 દિવસ બાદ એટલે કે 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના રાશિ પરિવર્તન કરવાથી બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો થશે. તેમને નવી ડીલ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળવાના યોગ છે. જે લોકો જોબ ચેન્જ કરવાનું વિચારતા હોય તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનસાથી સાથે તાલમેળ સારો રહેશે.શુક્રના ગોચરના પ્રભાવથી મેષ રાશિવાળા પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશે.
Grah Gochar Rashi Parivartan Venus Transit Lucky Rashi Astrology Horoscope Gujarati News શુક્રનું રાશિ પરિવર્તન રાશિ પરિવર્તન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, 50 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ, ખાડેથી સિંહાસને બેસાડી દેશે!વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ દ્રષ્ટિ નાખે છે જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળે છે. 22 નવેમ્બરથી શુક્ર અને શનિ પોતાના ગોચર દરમિયાન એકબીજાથી 60 અને 300 ડિગ્રી ખૂણે સ્થિત થઈને ચાલ ચલશે.
और पढो »
Shani Gochar 2025: નવા વર્ષમાં ચાંદીના પાયે ચાલશે શનિ, 3 રાશિને થશે બંપર લાભ, આ તારીખ પછી ભાગ્ય રાતોરાત પલટી મારશેShani Gochar 2025: કર્મફળના દાતા શનિદેવ વર્ષ 2025 માં કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. નવા વર્ષમાં શનિ ચાંદીનો પાયો ધારણ કરશે. જેના કારણે 3 રાશિના લોકોને બંપર લાભ થશે.
और पढो »
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહીIMD Weather Forecast: ગુજરાતમાં અત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ શનિવારથી રાજ્યમાં ઠંડી વધવાની છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.
और पढो »
30 વર્ષ બાદ ભેગા થશે મિત્રો શનિ અને માયાવી રાહુ, 3 રાશિવાળાને બંપર લાભ સાથે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે! પ્રતિષ્ઠા વધશેવર્ષ 2025માં અનેક નાના મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર જોવા મળશે. આ સાથે જ કેટલાક ગ્રહો અન્ય ગ્રહો સાથે યુતિ પણ કરશે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહ રાહુ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી આ બંને ગ્રહોની યુતિ મીન રાશિમાં થશે.
और पढो »
એક જ દિવસે રાહુ-કેતુનું મહાગોચર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધડાધડ સફળતા મળવા લાગશે, બંપર લાભ થશે!જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુનું વિશેષ સ્થાન હોય છે અને જ્યોતિષમાં આ બંને ગ્રહોને માયાવી ગ્રહો માનવામાં આવે છે. વૈદિક પંચાંગ મુજબ વર્ષ 2025માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. 18મી મે 2025ના રોજ રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં જ્યારે કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »
વક્રી થઈને શનિ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, રાજા- મહારાજા જેવું સુખ આપશે! બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગકર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે 2025માં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »