કર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે 2025માં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
વક્રી થઈને શનિ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, રાજા- મહારાજા જેવું સુખ આપશે! બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
શનિ લગભગ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની ઉલ્ટી ચાલથી 12 રાશિવાળાના જીવનમાં કોઈને કોઈ પ્રભાવ ચોક્કસ જોવા મળી શકે છે. પરંતુ શનિની આ વક્રી ચાલથી 3 રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે. જાણો શનિના વક્રી થવાથી કઈ 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે. આ સાથે જ તે 13 જુલાઈ 2025ના રોજ સવારે 9.36 કલાકે વક્રી થશે. શનિ લગભગ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની ઉલ્ટી ચાલથી 12 રાશિવાળાના જીવનમાં કોઈને કોઈ પ્રભાવ ચોક્કસ જોવા મળી શકે છે. પરંતુ શનિની આ વક્રી ચાલથી 3 રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે.
Shani Vakri Lucky Rashi Astrology Jyotish Gujarati News શનિ વક્રી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગવર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.
और पढो »
2025માં શનિ તાંબાના પાયે ચાલીને આ 3 રાશિવાળાને રાજા-મહારાજા જેવું સુખ આપશે, નવી નોકરી-અપાર ધનલાભ કરાવશે!હાલ શનિ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. પરંતુ નવા વર્ષ 2025ના માર્ચ મહિનામાં શનિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના મીન રાશિમાં જવાથી કેટલાક રાશિના જાતકોના જીવનમાં શનિ તાંબાના પાયે પ્રવેશ કરશે. આવામાં આ રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે.
और पढो »
જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભથી તિજોરીઓ છલકાઈ જશે!વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ષડાષ્ટક યોગને શુભ યોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો નથી પરંતુ આ યોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમામ ગ્રહો અવારનવાર ષડાષ્ટક યોગ બનાવે છે પરંતુ કેટલાક ગ્રહોના સંયોગથી બનેલો આ યોગ તમામ રાશિઓને ભારે પ્રભાવિત કરતો હોય છે.
और पढो »
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, 50 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ, ખાડેથી સિંહાસને બેસાડી દેશે!વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ દ્રષ્ટિ નાખે છે જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળે છે. 22 નવેમ્બરથી શુક્ર અને શનિ પોતાના ગોચર દરમિયાન એકબીજાથી 60 અને 300 ડિગ્રી ખૂણે સ્થિત થઈને ચાલ ચલશે.
और पढो »
2025માં શનિ નહીં મંગળ કરશે રાજ! મેષ સહિત આ 5 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, ધન-દૌલત, અપાર પ્રતિષ્ઠાના પ્રબળ યોગજ્યોતિષ શાસ્ત્ર મુજબ નવું વર્ષ ખુબ ખાસ રહેવાનું છે. આ વર્ષે અનેક ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. નવા વર્ષમાં ગુરુ બૃહસ્પતિ, રાહુ કેતુથી લઈને શનિ રાશિ પરિવર્તન કરશે. બીજી બાજુ નવા વર્ષમાં 2025માં મંગળ રાજ કરશે એવું કહેવાય છે.
और पढो »
Shanidev: શનિની મહાદશામાં પણ આ 4 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવે છે, ધન-સંપત્તિ વધતા જ રહે! 19 વર્ષ રહે છે અસરજ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. જે ગ્રહોમાં સૌથી ધીમી મહાદશા છે. આવામાં જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિની મહાદશા રહેવાથી જાતકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.
और पढो »