2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગ

Grah Gochar 2025 समाचार

2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગ
Malavya YogKendra Trikon RajyogLucky Rashi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

વર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.

વેદિક જ્યોતિષ મુજબ વર્ષ 2025ની શરૂઆતમાં શુક્ર ગ્રહ માલવ્ય અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. આવામાં આ યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. નવા વર્ષમાં કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. 2025ની શરૂઆતમાં માલવ્ય અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષ મુજબ આ રાજયોગ શુક્રનું મીન રાશિમાં ગોચર થવાથી બનશે. આવામાં કેટલાક રાશિવાળાના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. નવું વર્ષ કેટલીક રાશિઓ માટે આકસ્મિક ધનલાભની રીતે સારું રહી શકે છે.

આ દરમિયાન ધનલાભના પ્રબળ યોગ છે. આ સાથે રોકાણથી પણ લાભ થઈ શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. વેપારમાં મોટી તક મળી શકે છે જેનાથી ફાયદો થશે. ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે. વર્ષ 2025માં તમને દરેક કામમાં સફળતા મળી શકે છે. મીન રાશિના જાતકો માટે આ રાજયોગ ફાયદો કરાવી શકે છે. આ યોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનશે. જેનાથી વ્યક્તિત્વમાં નીખાર આવશે. નવા વર્ષમાં લગ્ન જીવન શાનદાર રહેશે અને કૌટુંબિક સંબંધો મજબૂત બનશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Malavya Yog Kendra Trikon Rajyog Lucky Rashi Astrology Jyotish Rashifal Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગજ્યોતિષાચાર્યોએ પહેલેથી જ એ જાહેર કર્યું હતું કે નવેમ્બર 2024નો મહિનો ગ્રહોની ગતિવિધિઓ અને હલચલોની રીતે ખાસ મહિનો સિદ્ધ થઈ શકે છે. તે સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન જોવા મળ્યું છે.
और पढो »

30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે!30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે!વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવામાં મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી મહાવિનાશકારી પિશાચ યોગ બનશે. આ યોગ ખુબ ખતરનાક યોગ ગણાય છે. આવામાં વર્ષ 2025માં કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે.
और पढो »

જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભથી તિજોરીઓ છલકાઈ જશે!જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભથી તિજોરીઓ છલકાઈ જશે!વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ષડાષ્ટક યોગને શુભ યોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો નથી પરંતુ આ યોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમામ ગ્રહો અવારનવાર ષડાષ્ટક યોગ બનાવે છે પરંતુ કેટલાક ગ્રહોના સંયોગથી બનેલો આ યોગ તમામ રાશિઓને ભારે પ્રભાવિત કરતો હોય છે.
और पढो »

25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે તો બીજી બાજુ મંગળ દર દોઢ મહિને રાશિ પરિવર્તન કરે છે.
और पढो »

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »

Budh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલBudh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલBudh Shukra Yuti: બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 10:54:09