વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવામાં મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી મહાવિનાશકારી પિશાચ યોગ બનશે. આ યોગ ખુબ ખતરનાક યોગ ગણાય છે. આવામાં વર્ષ 2025માં કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચી શકે છે.
વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે. આવામાં મીન રાશિમાં રાહુ અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી મહાવિનાશકારી પિશાચ યોગ બનશે. આ યોગ ખુબ ખતરનાક યોગ ગણાય છે. કર્મફળના દાતા શનિની નવગ્રહોમાં મહત્વપૂર્ણ ગ્રહોમાં ગણતરી થાય છે. તેઓ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે આવામાં એ જ રાશિમાં ફરીથી તેમને આવવામાં લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે.
આવામાં આ રાશિના જાતકોએ થોડા સંભાળીને રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા બચો. ધૈર્યથી કામ લો તો જ સફળતા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવી શકે છે. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં સુખોની કમી આવી શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા ધંધામાં પણ હાનિ થવાના યોગ બની રહ્યા છે. મકર રાશિમાં પિશાચ યોગ ત્રીજા ભાવમાં બનશે. આવામાં આ રાશિના જાતકોએ થોડા સંભાળીને રહેવાની જરૂર છે. ભાઈ બહેનના સુખમાં કમી આવી શકે છે.
Saturn Rahu Conjunction Pishach Yog Negetive Effect Astrology Horoscope Gujarati News શનિ અને રાહુની યુતિ શનિ રાહુ યુતિ પિશાચ યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »
Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભShadashtak Yog 2024: ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.
और पढो »
2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
Blackheads: માત્ર 5 મિનિટમાં નાક પરના બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, અપનાવો આ ઘરેલુ ઉપાયBlackheads: ઘણી વખત બ્લેકહેડ્સ કાઢવામાં તકલીફ પણ થાય છે પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવશો તો કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહીં થાય. આજે તમને એક સરળ અને અસરકારક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તુરંત જ બ્લેકહેડ્સને દૂર કરી શકાય છે.
और पढो »