Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ

Shadashtak Yog In Kundli समाचार

Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ
Mars Transit 2024Mrityu Shadashtak YogMars Transit 2024 Zodiac
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 52 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 196%
  • Publisher: 63%

Shadashtak Yog 2024: ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.

Shadashtak Yog 2024: શનિ મંગળનો ષડાષ્ટક યોગ ફળશે ત્રણ રાશિઓને, વર્ષ 2025 સુધી થતો રહેશે ધનલાભ ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળે 20 ઓક્ટોબરે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ ગ્રહના રાશિ પરિવર્તનથી શનિ સાથે તેનો ષડાષ્ટક યોગ સર્જાયો છે. આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ બારમાંથી ત્રણ રાશિને આ યોગ ફળશે. ત્રણ રાશિ ને શનિ અને મંગળ જાન્યુઆરી 2025 સુધી લાભ કરાવતા રહેશે.ષડાષ્ટક યોગ અશુભ યોગ હોય છે તેનાથી દેશ દુનિયામાં ઉથલપાથલ પણ થઈ શકે છે. કેટલાક લોકોને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ત્રણ રાશિને આ યોગ ફાયદો કરાવશે.વૃષભ રાશિને જાન્યુઆરી 2025 સુધી મોજ થવાની છે.

health tipsચક્રવાત દાનાને કારણે ગભરાટ, 197 ટ્રેનો રદ, શાળા-કોલેજો પણ બંધ; બે રાજ્યોમાં એલર્ટ₹700 નો શેર તૂટીને ₹2 પર આવી ગયો, હવે ટ્રેડિંગ છે બંધ, એક સમયે કંપનીનો હતો દબદબોSportsm Sports Newsદિવાળી ટાણે 'મુકેશ કાકા'એ બોમ્બ ફોડ્યો! ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ! આ પ્લાન બનશે લોકોMRF Shareભેજાબાજ ટોળકીની અનોખી કરામત! ગુજરાતના અનેક જિલ્લા અને બે રાજ્યોમાં મચાવ્યો આતંક

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mars Transit 2024 Mrityu Shadashtak Yog Mars Transit 2024 Zodiac Mangal Shani Shadashtak Yog 2024 Mangal Gochar 2024 Mangal Shani Yuti Mangal Gochar 2025 Shadashtak Yog Rashi Shadashtak Yog Shadashtak Yog Impact On Zodiac Sign Shadashtak Yog Shadashtak Yog Benefits Mangal Gochar 2024 Shani Gochar 2024 Mangal Shani Shadashtak Yog 2024 ષડાષ્ટક યોગ Shadashtak Yoga Shadashtak Yoga 2024 Good Effect Of Shadashtak Yoga Remedies For Shadashtak Yoga Preeti Shadashtak Yoga Shadashtak Dosh Puja Shadashtak Dosh In Marriage Death Shadashtak Dosha Astrology Today Astrology Today ષડાષ્ટક યોગ ષડાષ્ટક યોગ 2024 ષડાષ્ટક યોગથી લાભ ષડાષ્ટક યોગ ઉપાયો ષડાષ્ટક યોગ રાશિફળ રાશિફળ જાન્યુઆરી 2025 Horoscope Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગ500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગJupiter And Shani Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ અને ગુરૂ ગ્રહ દિવાળી પર વક્રી રહેશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

શનિ-શુક્ર 71 દિવસ સુધી આ 3 રાશિવાળાને કરાવશે અકલ્પનીય ધનલાભ, ઈચ્છાપૂર્તીનો સમય, રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!શનિ-શુક્ર 71 દિવસ સુધી આ 3 રાશિવાળાને કરાવશે અકલ્પનીય ધનલાભ, ઈચ્છાપૂર્તીનો સમય, રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!હિંદુ પંચાગ મુજબ કર્મફળ દાતા શનિદેવ હાલ કુંભ રાશિમાં છે. જ્યાં તેઓ 29 માર્ચ 2025 સુધી રહેશે. જો કે આ બધા વચ્ચે 28 ડિસેમ્બર 2024ના રોજ રાતે 11.48 વાગે શુક્ર દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર કુંભ રાશિમાં 28 જાન્યુઆરી 2025 સુધી રહેશે. આવામાં 28 ડિસેમ્બરના રોજ શનિ અને શુક્રની યુતિ થશે.
और पढो »

Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલમાંFlowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલમાંReduce Blood Sugar Level: ખાસ કરીને કેટલાક છોડના ફૂલ છે જે શરીરના બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આજે તમને પાંચ એવા ફુલ વિશે જણાવીએ છે હાઈ બ્લડ સુગર ની સમસ્યાને ઘણી હદે ઘટાડી શકે છે.
और पढो »

Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે, રાહુ પણ થશે મહેરબાનBudh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે, રાહુ પણ થશે મહેરબાનBudh Nakshatra Gochar: બુધ ગ્રહ શુભ ગ્રહ છે. 14 ઓક્ટોબર 2024 ના રોજ બુધ નક્ષત્ર પરિવર્તન કરી સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનું આ નક્ષત્ર પરિવર્તન 5 રાશિના લોકોને ધનવાન બનાવી શકે છે. આ 5 રાશિઓ કઈ કઈ ચાલો જાણીએ.
और पढो »

આ 4 રાશિના લોકો આજથી 119 દિવસ સુધી દુ:ખ ભોગવશે! જાણો ગુરુની ઉલ્ટી ચાલ કઈ રાશિઓને ફળશેઆ 4 રાશિના લોકો આજથી 119 દિવસ સુધી દુ:ખ ભોગવશે! જાણો ગુરુની ઉલ્ટી ચાલ કઈ રાશિઓને ફળશેGuru Vakri in Vrishabha 2024: ગુરુ ગ્રહની ગણતરી શુભ ગ્રહોમાં થાય છે. કારણ કે જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો વ્યક્તિ જ્ઞાની, સફળ, ભાગ્યશાળી બને છે અને તેને વૈવાહિક સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
और पढो »

500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દીવાળીનો ઉત્સવ 31 ડિસેમ્બરે ઉજવાશે. અત્રે જણાવવાનું કે આ દિવસે 500 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી હશે. આ ઉપરાંત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચલશે.
और पढो »



Render Time: 2025-02-15 18:33:17