હિંદુ પંચાગ મુજબ કર્મફળ દાતા શનિદેવ હાલ કુંભ રાશિમાં છે. જ્યાં તેઓ 29 માર્ચ 2025 સુધી રહેશે. જો કે આ બધા વચ્ચે 28 ડિસેમ્બર 2024ના રોજ રાતે 11.48 વાગે શુક્ર દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર કુંભ રાશિમાં 28 જાન્યુઆરી 2025 સુધી રહેશે. આવામાં 28 ડિસેમ્બરના રોજ શનિ અને શુક્રની યુતિ થશે.
શનિ-શુક્ર 71 દિવસ સુધી આ 3 રાશિવાળાને કરાવશે અકલ્પનીય ધનલાભ, ઈચ્છાપૂર્તીનો સમય, રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં માત્ર એક ગ્રહની સ્થિતિ પણ મજબૂત હોય તો તેનો સકારાત્મક પ્રભાવ તેના પર પડશે. ખાસ કરીને જે લોકોના ઉપર કર્મફળ દાતા શનિ અને કળાના કારક ગ્રહ શુક્ર મહેરબાન હોય તેમના જીવનમાં સદા ખુશહાલી રહે છે. કોઈ પણ ચીજ મેળવવા માટે તેમણે વધુ મહેનત કરવી પડતી નથી. જો કે જ્યારે જ્યારે શનિ અને શુક્રના ગોચર કે યુતિ થાય છે ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક અસર તમામ રાશિઓ પર પડે છે.
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
365 દિવસ બાદ નજીક આવશે સૂર્ય-બુધ, 3 રાશિવાળાને મળશે કુબેરનો ખજાનો, અધધધ..ધનલાભ કરાવશે!સૂર્ય અને બુધની યુતિ તુલા રાશિમાં બની રહી છે. જેનાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. ધનલાભ અને માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે...
और पढो »
દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »
ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજાRain Alert: ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમે પણ જાણો શું છે હવામાન વિભાગની આગાહી...
और पढो »
500 વર્ષ બાદ દીવાળી પર દુર્લભ સંયોગ, ગુરુ-શનિ પલટી નાખશે બગડેલી બાજી, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ!વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે દીવાળીનો ઉત્સવ 31 ડિસેમ્બરે ઉજવાશે. અત્રે જણાવવાનું કે આ દિવસે 500 વર્ષ બાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી હશે. આ ઉપરાંત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ઉલ્ટી ચાલ ચલશે.
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગLaxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »