મુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશો

Mukesh Ambani समाचार

મુકેશ અંબાણીની દિવાળી ધમાકા Offer! એક વર્ષ સુધી ફ્રીમાં મળશે આ સુવિધા, સાંભળીને ઉછળી પડશો
Reliance JioJio Diwali DhamakaJio Recharge
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Jio Diwali Dhamaka offers: દિવાળીનો તહેવાર સામે આવી રહ્યા છે, ત્યારે Jio કંપની પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુધી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહી છે. તમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.

Jio કંપની પોતાના ગ્રાહકોને એક વર્ષ સુઘી ફ્રીમાં એરફાઈબર કનેક્શન આપી રહ્યા છે. કમે આ ઓફર વિશે વધુ જાણકારી મેળવી શકો છો અને કેવી રીતે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો.

આ પ્લાનમાં 800થી વધુ ટીવી ચેનલ મળશે, જેનાથી તમે ઈચ્છો ત્યારે ટીવી જોઈ શકો છો. તમને 13થી વધુ OTT પ્લેટફોર્મ પણ મળશે, જેના પર તમે ઘણી બધી વેબ સીરીઝ અને મૂવીઝ જોઈ શકો છો. તમારા ઘરમાં વાઈ-ફાઈ પણ મળશે, જેનાથી તમે કોઈ લિમિટ વગર ઈન્ટરનેટ પણ ચલાવી શકો છો. આ પ્લાનમાં તમને ઘરમાં વાઈ-ફાઈ લગાવવા માટે પણ 1000 રૂપિયા મળશે.Rs 599 વાળો પ્લાન: આમા તમને 30 Mbps ની સ્પીડ મળશે, 800થી વધારે ટીવી ચેનલ મળશે, 11થી 13 OTT એપ ફ્રીમાં મળશે અને એક વાઈ ફાઈ 6 રાઉટર પણ મળશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Jio Diwali Dhamaka Jio Recharge Treliance Jio Air Fiber Diwali Dhamaka Offers Fre Jio Air Fiber Plans Reliance Jio Fiber Jio Diwali Dhamaka Offers Jio Broadband Plans Jio 30Mbps Plan Jio 100Mbps Plan Jio Unlimited Mobile Plans Ambani

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Reliance Jio: મુકેશ અંબાણીએ જિયો યૂઝર્સને આપી દીવાળી ભેટ, 1 વર્ષ સુધી ફ્રીમાં મળશે 5G ઈન્ટરનેટ, વિગતો જાણોReliance Jio: મુકેશ અંબાણીએ જિયો યૂઝર્સને આપી દીવાળી ભેટ, 1 વર્ષ સુધી ફ્રીમાં મળશે 5G ઈન્ટરનેટ, વિગતો જાણોJio Diwali Offer: આ પ્રમોશન 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધ છે. તેનો લાભ નવા અને વર્તમાન જિયોફાઈબર અને જિયો એરફાઈબર યૂઝર્સ ઉઠાવી શકે છે. જાણો તેની શરતો અને અન્ય વિગતો....
और पढो »

ભૂપેન્દ્ર દાદાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળીભૂપેન્દ્ર દાદાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; હવે આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળીરાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
और पढो »

અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધાઅમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધાAdani Total Gas : અદાણી ટોટલ ગેસે અમદાવાદમાં ભારતનો સૌથી મોટો હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્લાન્ટ શરૂ કર્યો. કંપનીએ શાંતિગ્રામ પ્લાન્ટમાં 2.2-2.3% ગ્રીન હાઇડ્રોજનને પાઇપ્ડ નેચરલ ગેસ સાથે મિશ્રિત કરવાનું શરૂ કર્યું છે
और पढो »

પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ 4 રાશિવાળાને કરાવશે જબરદસ્ત લાભ, પણ આ 1 રાશિવાળા માટે ભારે રહેશે 27 દિવસ, જાણો બચવાનો ઉપાયપિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ 4 રાશિવાળાને કરાવશે જબરદસ્ત લાભ, પણ આ 1 રાશિવાળા માટે ભારે રહેશે 27 દિવસ, જાણો બચવાનો ઉપાયચંદ્રગ્રહણ લાગી ચૂક્યું છે પરંતુ તેની અસર આવનારા અનેક દિવસો સુધી જોવા મળશે. મીન રાશિમાં લાગેલા આ ચંદ્રગ્રહણની સૌથી વધુ નકારાત્મક અસર એક રાશિ પર જોવા મળશે અને તેના જાતકોએ ઘણા દિવસ સુધી સહન કરવું પડી શકે તેમ છે. જાણો કોના માટે રહેશે શુભ?
और पढो »

અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેઅંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »

અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતઅમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »



Render Time: 2025-02-15 16:41:35