મુકેશ અંબાણી લાવ્યા Jio નો 90 દિવસની વેલિડિટીવાળો છપ્પરફાડ પ્લાન, દિલ ખોલીને આપે છે ડેટા, કિંમત માત્ર...

Reliance Jio समाचार

મુકેશ અંબાણી લાવ્યા Jio નો 90 દિવસની વેલિડિટીવાળો છપ્પરફાડ પ્લાન, દિલ ખોલીને આપે છે ડેટા, કિંમત માત્ર...
Mukesh AmbaniRecharge PlanJio Prepaid Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

પોર્ટફોલિયો અપડેટ કર્યા બાદ કંપની પોતાના ગ્રાહકોને અનેક પ્રીપેઈડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાંથી એક પ્લાન આ પણ છે જે પોતાની વેલિડિટી અને ડેટા બેનિફિટ્સ માટે જાણીતો છે. જાણો આ પ્લાન વિશે...

મુકેશ અંબાણી લાવ્યા Jio નો 90 દિવસની વેલિડિટીવાળો છપ્પરફાડ પ્લાન, દિલ ખોલીને આપે છે ડેટા, કિંમત માત્ર...

Ginger Garlic Paste Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમયshani margi 2024દેશના જાણીતા ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ થોડા દિવસ પહેલા જ પોતાના ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો. કંપની પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈઝ રેન્જમાં રિચાર્જ પ્લાન ઓફર કરે છે. જે અલગ અલગ બેનિફિટ્સ સાથે આવે છે. કોઈમાં વધુ ડેટા મળે છે તો કોઈ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mukesh Ambani Recharge Plan Jio Prepaid Plan Tech News Gujarati News રિલાયન્સ જિયો રિલાયન્સ જીયો મોબાઈલ પ્લાન જિયો રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બીજુ સિમ એક્ટિવ રાખવા માટે સારો છે પ્લાન, માત્ર 107 રૂપિયામાં મળે છે 35 દિવસની વેલિડિટી, 3GB ડેટા પણબીજુ સિમ એક્ટિવ રાખવા માટે સારો છે પ્લાન, માત્ર 107 રૂપિયામાં મળે છે 35 દિવસની વેલિડિટી, 3GB ડેટા પણહાલમાં જ ખાનગી ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે ગ્રાહકો માટે મોબાઈલ સિમ આઉટગોઈંગ વેલિડિટીને એક્ટિવ રાખવાનો ખર્ચ વધી ગયો છે. પરંતુ આવા સમયમાં બીએસએનએલ પાસે 107 રૂપિયાનો પ્રીપેઈડ પ્લાન છે. જે ગ્રાહકોને સર્વિસ વેલિડિટી અને ખુબ ફાયદા ઓફર કરે છે.
और पढो »

આનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાનઆનાથી સસ્તું શું? મુકેશ અંબાણીએ છોડ્યું બ્રહ્માસ્ત્ર! લોન્ચ કર્યો 28 દિવસવાળો સૌથી સસ્તો પ્લાનમુકેશ અંબાણીની હંમેશા સસ્તા કોલિંગ, 5જી ડેટા, ઓટીટી સબસ્ક્રિપ્શન અને સસ્તા ફોન આપવા માટે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ માટે પ્રશંસા થાય છે. મોટાભાગના અન્ય પ્લાનની જેમ, રિલાયન્સ જિયોનો આ સસ્તો પ્લાન પણ અનલિમિટેડ કોલની સાથે સાથે 42GBનો કુલ ડેટા અને એક ઓટીટી સબસ્ક્રિપ્શન આપે છે.
और पढो »

Antilia Photos: એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે નીતા-મુકેશ અંબાણી? ચોંકાવનારું કારણAntilia Photos: એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે નીતા-મુકેશ અંબાણી? ચોંકાવનારું કારણપોર્ટ મુજબ અંબાણી પરિવાર પોતાના આ શાનદાર ઘર એન્ટીલિયાના 26માં માળે રહે છે. મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી તથા સાથે સાથે બાળકો પૃથ્વી અંબાણી, વેદા આકાશ અંબાણી એન્ટીલિયાના 26માં માળે રહે છે.
और पढो »

આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેઆ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »

Jio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા અને ઘણું બધું.. જાણો નવા પ્લાનની વિગતોJio New plans: Jio ના 3 જોરદાર પ્લાન લોન્ચ, 51 રૂપિયામાં મળશે અનલિમિટેડ 5G ડેટા અને ઘણું બધું.. જાણો નવા પ્લાનની વિગતોJio New plans: જે ત્રણ નવા પ્લાનની વાત અહીં થઈ રહી છે તેને ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ પ્લાન પણ કહેવામાં આવે છે. જેમાં 51 રૂપિયા 101 રૂપિયા અને 151 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. આ બધા જ પ્લાનમાં અનલિમિટેડ 5g ડેટા અને વધારાનો 4g ડેટા આપવામાં આવે છે.
और पढो »

નાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજનાની ઉંમરમાં મોટી સિદ્ધિ! 15 મહિનાની દીકરીએ 87 સેકન્ડમાં કાઢે છે 20 પક્ષીઓના અવાજસુરતમાં માત્ર 15 મહિનામાં સુરતની મનશ્રીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.મનશ્રી આટલી નાની ઉંમરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને બધાને ચોંકાવી દીધા છે.
और पढो »



Render Time: 2025-02-19 12:28:59