Jio AI-Cloud Welcome Offer: રિલાયંસ Jioએ એક નવી સર્વિસ શરૂ કરી છે, જેમાં યૂઝર્સને 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. તેની સાથે યૂઝર્સને અમુક નવા AI ફીચર્સનો પણ ઉપયોગ કરવાનો મોકો મળશે.
Mukesh Ambani: Jio એ અમુક લોકોને SMS મોકલીને જણાવ્યું છે કે તેમણે એક નવી ઓફર મળી છે. આ ઓફર હેઠળ Jio Cloudમાં 100GBનો ફ્રી સ્ટોરેજ મળશે. તેના સિવાય યૂઝર્સ AI મેમોરીજ, AI સ્કેનર અને DigiLocker જેવા નવા ફીચર્સનો પણ ઉપયોગ કરી શકશો.
રિલાયંસ Jioએ એક નવી સર્વિસ શરૂ કરી છે, જેમાં યૂઝર્સને 100GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. તેની સાથે યૂઝર્સને અમુક નવા AI ફીચર્સનો પણ ઉપયોગ કરવાનો મોકો મળશે. આ જાહેરાત ત્રણ મહિના પહેલા કરવામાં આવી હતી, જ્યારે મુકેશ અંબાણીએ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક મીટિંગમાં Jio AI Clous વેલકમ ઓફર વિશે જણાવ્યું હતું. આવો જાણીએ Jio AI-Cloud Welcome Offer વિશે...ટેલીકોમટોકના રિપોર્ટ મુજબ, Jio એ અમુક લોકોને SMS મોકલીને જણાવ્યું છે કે તેમણે એક નવી ઓફર મળી છે. આ ઓફર હેઠળ JioCloud માં 100GBનો ફ્રી સ્ટોરેજ મળશે.
Jio Cloud Storage Welcom Offer Ai Features Tech News Technology AI AI Cloud Storage India Jio AI-Cloud Welcome Offer Jio AI-Powered Services Jio Diwali 2024 Jio Diwali Offer Jiocloud Reliance Jio Reliance Jio ક્લાઉડ સ્ટોરેજ વેલકમ ઑફર AI સુવિધાઓ ટેક ન્યૂઝ ટેક્નોલોજી AI AI ક્લાઉડ સ્ટોરેજ ભારત Jio AI-Cloud વેલકમ ઑફર Jio AI-સંચાલિત સેવાઓ Jio Diwali 2024 Jio દિવાળી ઑફર Jiocloud Reliance જિયો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »
મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »
સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »
તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલતદિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે.
और पढो »