મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગ

Gujarat Congress समाचार

મેવાણીનો સનસનાટીભર્યો આક્ષેપ : કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય છે, આ બે જ્ઞાતિ બની ભોગ
AllegationsLand ScamGujarat Vidhansabha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

Jignesh Mevani Allegations : ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનનો આક્ષેપ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લગાવ્યો આરોપ, આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યાનો દાવો, ચોક્કસ સમાજના હોટેલ, મકાન, ગલ્લા તોડવામાં આવ્યાઃ મેવાણી, કોંગ્રેસને મત આપનારને ટાર્ગેટ કરવામાં...

Jignesh Mevani Allegations : ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનનો આક્ષેપ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ લગાવ્યો આરોપ, આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યાનો દાવો, ચોક્કસ સમાજના હોટેલ, મકાન, ગલ્લા તોડવામાં આવ્યાઃ મેવાણી, કોંગ્રેસને મત આપનારને ટાર્ગેટ કરવામાં આવ્યાનીતા કે મુકેશ અંબાણી નહીં....આ છે રિલાયન્સના સૌથી મોટા 'બોસ'! કંપનીમાં સૌથી મોટા ભાગીદાર, નામ પર કરોડોની સંપત્તિત્રિપુટીની તોફાની આગાહી! સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઑફશોર ટ્રફ...

કોંગ્રેસના યુવા નેતા હવે ગુજરાત સરકારને ચારેતરથી ઘેરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સરકાર સામે સતત મોરચો માંડી રહ્યા છે. ત્યારે મેવાણીએ ગીર સોમનાથમાં રાજકીય કિન્નાખોરી રાખી ડિમોલિશનના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસને મત આપનારા મતદાતાઓને ટાર્ગેટ કરાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે, ગીર સોમનાથમાં આહિર, દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના હોટેલો, મકાનો, પાનના ગલ્લાઓ તોડવામાં આવી રહ્યાં છે. કોંગ્રસને મત આપનાર મતદાતાઓને ટાર્ગેટ કરાય છે. કોડીનારથી ઉના જતા રોડ પર પૂર્વ સાંસદના ઝીંગા ફાર્મ ગેરકાયદે ચાલે છે. દિનુ બોઘા સોલંકીના ઘણા બધા બાંધકામો છે, હિંમત હોય તો સરકાર તોડી પાડે. વિધાનસભા કોંગ્રેસ ઉમેદવાર મહેશ મકવાણાની ખોટી રીતે ધરપકડ કરાઈ છે. મકવાણાની અરજી બાદ ભાજપ નેતાની ઑફિસનો ઓટલો તોડવા ટીમ ગઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allegations Land Scam Gujarat Vidhansabha Amit Chavda Corruption Gujarat Government ગુજરાત કોંગ્રેસ વિપક્ષનો આક્ષેપ ગુજરાતમાં સૌથી મોટું જમીન કૌભાંડ વિધાનસભા સત્ર અમિત ચાવડા ઉદ્યોગપતિઓને લ્હાણી જમીન કૌભાંડ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News કોંગ્રેસને મત આપનારાઓને ટાર્ગેટ કરાય જિગ્નેશ મેવાણી Jignesh Mevani Congress Vote

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »

વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચવર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચINDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
और पढो »

હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંહવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »

ચાર દિવસથી અફવાઓ તેજ બની, ભારતના આ બંને ખેલાડીઓ કરશે સગાઈ, બંનેના પહેલા લગ્ન તૂટ્યા છેચાર દિવસથી અફવાઓ તેજ બની, ભારતના આ બંને ખેલાડીઓ કરશે સગાઈ, બંનેના પહેલા લગ્ન તૂટ્યા છેSania Mirza Wedding Rumors : ચર્ચા છે કે, મોહંમદ શામી અને સાનિયા મિર્ઝા એકબીજાને છુપાઈ છુપાઈને ડેટ કરી રહ્યાં છે. બંને છુપાઈ છુપાઈને લોકોને ખબર ન પડે એ રીતે મળી રહ્યાં છે
और पढो »

શિયાળા-ઉનાળામાં હેલ્ધી ગણાતા આ ફૂડ ચોમાસામાં બની જાય છે તમારી હેલ્થના દુશ્મન, 4 મહિના ચેતજોશિયાળા-ઉનાળામાં હેલ્ધી ગણાતા આ ફૂડ ચોમાસામાં બની જાય છે તમારી હેલ્થના દુશ્મન, 4 મહિના ચેતજોHealth Care Tips For Monsoon: શરદી-ઉધરસ-તાવમાં આ વસ્તુઓથી રહો દૂર? રાહત આપતી ચા-કોફી પણ વધારી શકે છે સમસ્યા...વરસાદની સીઝનમાં સાંભળવા જેવી સલાહ...ચોમાસાના 4 મહિના આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો થવું પડશે હેરાન....
और पढो »

ગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!ગુજરાતના 160 બાળકોની માતા છે આ બોલીવુડ અભિનેત્રી, મિથુન ચક્રવર્તી- નાના પાટેકર સાથે હતું અફેર!તમે વિચારી રહ્યા હશો કે આખરે કોણ છે આ બોલીવુડની અભિનેત્રી જેમણે 160 બાળકો છે. જી હા... આ એકદમ સાચી વાત છે. આ અભિનેત્રીનું બોલિવૂડમાં એક મોટું નામ છે. જે આજના સમયમાં આવા કામના કારણે છવાયેલી રહી છે. આ કોઈ બીજું નહીં પરંતુ 90ના દશકની સુપરહિટ હીરોઈન આયશા ઝુલ્કા છે.
और पढो »



Render Time: 2025-02-19 03:44:33