મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!

Gujarat समाचार

મોટી દુર્ઘટના ટળી…ગુજરાતના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયું, આ રીતે 13 લોકોનો જીવ બચ્યો!
Gujarati NewsHeavy RainsForecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Gujarat Heavy Rains: ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત ત્રણ દિવસથી ખડેપગે છે. રાજ્યમાં આવેલી આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ રાજ્યના અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે.

નાગરિકોની સલામતી માટે ગુજરાતનું વહીવટી તંત્ર ત્રણ દિવસથી સતત ખડેપગે. રાજ્ય વહીવટી તંત્ર અને સેન્ટ્રલ એજન્સીઓએ સાથે મળીને અનેક નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા . કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારકા ના ગાંડાતૂર દરિયામાં દિલધડક રેસ્કયુ કરી ૧૩ ખલાસીઓ ને સલામત સ્થળે ખસેડ્યા .

• વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં છ હજારથી પણ વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે. ૧૨૦૦થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા એક લાખથી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.

• પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલા બિલેશ્વર અને ખંભાળા ગામ વચ્ચે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. એક સગર્ભા મહિલાને આરોગ્ય કેન્દ્ર ખાતે ઝડપથી પહોંચાડવા માટે આડશ બનેલા વૃક્ષને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાસેડીને સગર્ભા મહિલાને આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી હતી. • દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે ફિશિંગ બોટ બંધ થઇ જતા ૧૩ જેટલા માછીમારો ઉચાલાતા મોજા વચ્ચે દરિયામાં ફસાયા હતા. વહીવટી તંત્ર દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરતા દિલધડક રેસ્ક્યુ બાદ આ તમામ માછીમારોને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા.

• બોટાદ જિલ્લા પશુપાલન અને પશુ ચિકિત્સા અધિકારીએ રાણપુર મહાજન પાંજરાપોળની મુલાકાત લઇ પશુઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાણપુર મહાજન પાંજરાપોળમાં આશરે 2000 જેટલા પશુઓનો નિભાવ થઈ રહ્યો છે. • નર્મદા જિલ્લામાં હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી અને અંતરિયાળ વિસ્તારની કુલ ૦૮ જેટલી સગર્ભા મહિલાઓને તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. દેડિયાપાડા તાલુકાની એક મહિલાને આવી કપરી પરિસ્થિતિમાં પણ પ્રસુતિ કરાવી આરોગ્ય કર્મીઓ દ્વારા ફરજનિષ્ઠા દર્શાવવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Heavy Rains Forecast Indian Coast Guard Rescues Sailors Frantic Sea Dwarka દ્વારકા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારકાનો દરિયો દરિયામાં દિલ ધડક રેસ્કયુ ખલાસીઓ સલામત સ્થળે ખસેડ્યા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ જિલ્લામાં આફતનું આક્રમણ! ભારત સરકારે લોકોનો જીવ બચાવવા મોકલવી પડી આર્મી, જુઓ ખૌફનાક તસવીરોગુજરાતના આ જિલ્લામાં આફતનું આક્રમણ! ભારત સરકારે લોકોનો જીવ બચાવવા મોકલવી પડી આર્મી, જુઓ ખૌફનાક તસવીરોHavy Rainfall in Vadodra: સંસ્કારનગરી વડોદરામાં રીતસર થઈ રહ્યુ છે આફતનું આક્રમણ. એક બાદ એક વડોદરામાં અનેક વિસ્તારો થઈ રહ્યાં છે વરસાદી પાણીમાં ગરકાવ. લોકોના જીવ બચાવવા કેન્દ્ર સરકારે મોકલવી પડી આર્મી...
और पढो »

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »

શું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમશું તમારી ઘરની બારીમાં પણ લાગેલું છે AC? તો થઇ શકે છે જેલ, જાણો આ નિયમAC Installation Rules: દિલ્હીના કરોલ બાગમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. બિલ્ડિંગ પરથી પડેલા ACએ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો. આ ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક ક્ષણમાં જીવનનો અંત આવ્યો. આ ઘટનાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણી બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે.
और पढो »

ગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરVadodara To Statue Of Unity : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી
और पढो »

હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
और पढो »



Render Time: 2025-02-16 10:48:59