બોલીવુડના દિગ્ગજ અભિનેતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો. સુશાંત એક ચીજથી ખુબ પરેશાન રહેતો હતો. જાણો તેમણે શું કહ્યું સુશાંત વિશે?
મુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરી ઈસ્લામ કબુલ કરનાર હિન્દુ અભિનેત્રીનું કઈ રીતે થયું દર્દનાક મોત?ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહીક્ષત્રિયો અને કોંગ્રેસના જીતના દાવાનો સટ્ટા બજારે પરપોટો ફોડ્યો, આ 9 બેઠકો પર ખૂલ્યા ભાવ
સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડના અનેક સિતારા એવા છે જેમની સાથે અભિનેતા ખુબ સંપર્કમાં રહેતો હતો. આવા જ એક અભિનેતા છે મનોજ બાજપેયી. મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો જેમાં જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતના 10 દિવસ પહેલા અભિનેતા સાથે તેમની શું વાત થઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે સુશાંત કઈ વાતથી પરેશાન હતો.મનોજ બાજપેયીએ આ વાતો સિદ્ધાર્થ કનનને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહી.
મનોજે કહ્યું કે તેમની સુશાંત સાથે છેલ્લી વખત વાત બ્લાઈન્ડ આર્ટિકલ્સ અંગે થઈ હતી. બ્લાઈન્ડ આર્ટિકલ્સ લખનારાઓને પહોંચી વળવાની મારી અલગ રીત છે. જે લોકો આવા આર્ટિકલ છપાવે છે હું તેમના મિત્રોને કહેતો કે મનોજ આવશે તો ખુબ મારશે. મારી આ વાત પર તે ખુબ હસતો હતો. કહેતો હતો કે સર આ તમે જ કરી શકો. તે હંમેશા કહેતો હતો કે સર તમારા હાથનું મટન ખાવું છે. હું કહેતો કે જ્યારે બનાવીશ ત્યારે જરૂર ખવડાવીશ.અભિનેતાએ વધુમાં કહ્યું કે 10 દિવસ બાદ જ તેનું મોત થઈ ગયું. હું સ્તબ્ધ હતો.
Manoj Bajpai Sushant Death News Shocking News Gujarati News Entertainment સુશાંત સિંહ રાજપૂત મનોજ બાજપેયી સુશાંતસિંહ રાજપૂત Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે.
और पढो »
50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશેJyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »