Signs Of Death In Garud Puran: આ ધરતી પર જેણે જન્મ લીધો છે, તેનું એક દિવસ મૃત્યું પણ નક્કી છે. આ એક શાસ્વત નિયમ છે. આ હકીકતથી કોઈ ભાગી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની મોત આવવાની હોય છે તો તેની સાથે શું થાય છે. શું મરનાર વ્યક્તિને પોતાના મોતનો અહેસાસ પહેલાથી થવા લાગે છે.
Signs of Death: શું તમે જાણો છો કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યું પામનાર હોય છે તો દોઢથી એક કલાક પહેલા તેની સાથે શું શું થાય છે. ગરૂડ પુરાણમાં તેના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો.daily horoscopeChristmasgujarat weather forecastઆ ધરતી પર જેણે જન્મ લીધો છે, તેનું એક દિવસ મૃત્યું પણ નક્કી છે. આ એક શાસ્વત નિયમ છે. આ હકીકતથી કોઈ ભાગી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની મોત આવવાની હોય છે તો તેની સાથે શું થાય છે.
ગુજરાતમાં 5 MLA સાથે ૩૦ લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધી, લિસ્ટમાં મોટા મોટા મહાનુભાવોબાબા વેંગાની 3 ભવિષ્યવાણી આ વર્ષે સાચી પડી, જો ચોથી સાચી પડી તો દુનિયામાં પ્રલય આવશેગુજરાત સરકાર પર વરસ્યાં મુમતાઝ પટેલ, ભરુચની નિર્ભયાકાંડ પર સરકારનું મૌન રહસ્યમય છે!MaharashtraISRO ડૉકિંગ મિશન શું છેભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
Garud Puran In Hindi Signs Of Death In Garud Puran Death Signs In Garud Puran Garud Puran Ka Rahasya Signs Of Death Feeling Before Death What Is Seen Before Death મૃત્યુના સંકેતો મૃત્યુ પહેલાની અનુભૂતિ મૃત્યુ પહેલા શું દેખાય છે ગરુડ પુરાણ ગરુડ પુરાણનું રહસ્ય મૃત્યુ પહેલા દેખાતા સંકેતો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તમારી કેટલા નંબર સુધીની વેઇટિંગ ટિકિટ થઈ શકે છે કન્ફર્મ, રેલવેએ કર્યો ખુલાસો, તમે પણ જાણી લોટ્રેનમાં ટિકિટ કન્ફર્મ મળે તે સૌથી મોટી મુશ્કેલી હોય છે. ફેસ્ટિવલ સીઝનમાં તો ટિકિટ માટે મારામારી જોવા મળે છે. આ દરમિયાન વેઈટિંગ 500 સુધી પહોંચી જાય છે. હવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મને લઈને રેલવેએ સ્વયં ખુલાસો કર્યો છે કે કેટલા નંબર સુધી કન્ફર્મ થઈ શકે છે અને તેની ફોર્મ્યુલા શું છે. આવો જાણીએ.
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
શું તમને ખબર છે? અઠવાડિયામાં એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, પૈસા બચાવવાનો છે આ શ્રેષ્ઠ જુગાડFlight Ticket Booking Tips: જો તમે પણ ઘણીવાર ફ્લાઇટ દ્વારા મુસાફરી કરો છો, તો શું તમે જાણો છો કે કયા દિવસે સૌથી સસ્તી ફ્લાઇટ ટિકિટ બુક કરવામાં આવે છે? કદાચ તમને આનો જવાબ ખબર નહીં હોય પરંતુ અમે તમને મદદ કરીશું. દરેક વ્યક્તિ ટ્રેનની મુસાફરી કરતાં ફ્લાઇટની મુસાફરી પસંદ કરે છે.
और पढो »
Gold: ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી સસ્તું સોનું, અહીંના લોકો પાસે છે અઢળક ગોલ્ડ!શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો. પ્રતિ વ્યક્તિ સૌથી વધુ સોનું ધરાવનારામાં પણ ભારતનું આ રાજ્ય સૌથી આગળ છે. જાણો ભારતનું એવું કયું રાજ્ય છે જ્યાં સસ્તું સોનું મળે છે અને અહીં લોકો પાસે કેટલું સોનું છે.
और पढो »
Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?‘यत् पिण्डे तत् ब्रह्माण्डे ના સિદ્ધા મુજબ જ્યારે પણ આકાશમાં હલચલ થાય છે એટલે કે કેઓ ગ્રહ વક્રી માર્ગી થાય છે, ઉદય કે અસ્ત થાય અથવા તો રાશિ પરિવર્તન થાય તો તેની સીધી અસર ધરતી પર મનુષ્ય પર જોવા મળે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે.
और पढो »
Mahila Naga Sadhu: શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબલોકોમાં સાધુ સંતો વિશે જાણવાની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમાં પણ જો મહિલા નાગા સાધુઓ વિશે વાત કરીએ તો ઉત્સુકતા વધુ જોવા મળતી હોય છે. સવાલ એ છે કે શું મહિલા નાગા સાધુઓ પણ પુરુષ નાગા સાધુઓની જેમ વસ્ત્રો વગર રહે છે. તેમના નાગા સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે. તેઓ ક્યાં રહે છે.
और पढो »