મોદી સરકારની આ બે યોજનાનો લાભ લેવામાં ગુજરાતીઓ અવ્વલ! તમે લાભ લીધો કે નઈ?

Light Bill समाचार

મોદી સરકારની આ બે યોજનાનો લાભ લેવામાં ગુજરાતીઓ અવ્વલ! તમે લાભ લીધો કે નઈ?
Solar SystemPm Surya GharPm Kusum Yojna
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

મોદી સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓને અમલી કરવામાં આવી છે. જે પૈકીની બે યોજનાઓ એવી છે જેનો લાભ લેવા માટે પબ્લિક રીતસર પડાપડી કરે છે. આ યોજનાઓનો લાભ લેવામાં ગુજરાત દેશભરમાં પહેલાં નંબરે છે...

ગુજરાત ના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહીSurya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ ચારેકોરથી કરાવશે લાભSpices Bugs: ભેજના કારણે હળદર સહિતના મસાલામાં સફેદ ઈયળો અને પાંખવાળી જીવાત નહીં થાય, બસ અપનાવો આ ઉપાયમહાત્મા મંદિર ખાતે ‘PM સૂર્ય ઘર’ અને ‘PM કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાત ે કરેલી કામગીરીની કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોષીએ સમીક્ષા કરી.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNLના મેનેજીંગ ડીરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ‘PM સૂર્ય ઘર’ યોજના અંગે ગુજરાતે કરેલી કામગીરીનું કેન્દ્રીય મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં કુલ ૧ કરોડ ઘર પર સોલર રૂફટોફ લગાવવાના લક્ષ્યાંક સામે સૌથી વધુ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ ઘર પર સોલર રૂફટોફ લગાવવાની નોંધણી કરવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Solar System Pm Surya Ghar Pm Kusum Yojna Government Scheme સરકારી યોજના મોદી સરકાર પીએમ સૂર્ય ઘર યોજના પીએમ કુસુમ યોજના ગુજરાત અવ્વલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોદી સરકારનો ફરી એકવાર ખેડૂત હિતલક્ષી નિર્ણય; આ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લેજો, પછી કહેતા નહીં કે...મોદી સરકારનો ફરી એકવાર ખેડૂત હિતલક્ષી નિર્ણય; આ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લેજો, પછી કહેતા નહીં કે...ભારત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરુ કરાઈ છે.
और पढो »

ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભદિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »

Mangal Gochar 2024: 26 ઓગસ્ટે મંગળ બદલશે રાશિ, આ રાશિવાળાને થશે વિશેષ લાભ, ચારેતરફથી વરસશે પૈસાMangal Gochar 2024: 26 ઓગસ્ટે મંગળ બદલશે રાશિ, આ રાશિવાળાને થશે વિશેષ લાભ, ચારેતરફથી વરસશે પૈસાMangal Gochar 2024: 26 ઓગસ્ટ ના રોજ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરશે અને 3 રાશિના લોકોની દુનિયા બદલી જશે. મિથુન રાશિમાં મંગળના પ્રવેશથી ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થવાની શરૂઆત થશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ અને તેમને કેવા લાભ થશે.
और पढो »

સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?Unified Pension Scheme: નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી.
और पढो »

ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »



Render Time: 2025-02-15 15:57:32