મોબાઈલ પર મહાભારત : મેવાણી અને પાંડિયનની વચ્ચેની લડાઈ ગાંધીનગર પહોંચી

Gujarat Poltics समाचार

મોબાઈલ પર મહાભારત : મેવાણી અને પાંડિયનની વચ્ચેની લડાઈ ગાંધીનગર પહોંચી
Gujarat PoliceJignesh MevaniRajkumar Pandian
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

MLA Jignesh Mevani : MLA મેવાણી અને IPS પાંડિયન રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત... IPS વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની રેલી... ગાંધીનગરથી જિજ્ઞેશ મેવાણીએ કહ્યું- IPS પાંડિયનને સસ્પેન્ડ કરો

MLA Jignesh Mevani : MLA મેવાણી અને IPS પાંડિયન રાજકુમાર વચ્ચે મોબાઈલ ફોનના મુદ્દે મહાભારત... IPS વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની રેલી... ગાંધીનગર થી જિજ્ઞેશ મેવાણીએ કહ્યું- 'IPS પાંડિયનને સસ્પેન્ડ કરોશરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપડાયાબિટીસથી લઈને હૃદય રોગનો કાળ છે આ બીજ, જાણો કયા છે આ બીજ અને તેના જબરદસ્ત ફાયદા

વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને વરિષ્ઠ IPS અધિકારી રાજકુમાર પાંડિયન વચ્ચેનો વિવાદ વધુ વણસી રહ્યો છે. સામાન્ય વાતથી શરૂ થયેલો વિવાદ હવે આક્રમક આંદોલન સુધી પહોંચી ગયો છે. જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના અન્ય મોટા નેતાઓએ મળીને ગાંધીનગરમાં પોલીસ ભવન ઘેરાવનો પ્રયાસ કર્યો હતો..જો કે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી...ત્યારે સું છે આ સમગ્ર વિવાદ?...જુઓ આ અહેવાલમાં.....

મેવાણી અને પાંડિયન વચ્ચે જ્યારે વિવાદ થયો ત્યારે DYSP ડી.પી.ચુડાસમા પણ ત્યાં હાજર હતા. તેમણે દાવો કર્યો કે, જીજ્ઞેશ મેવાણી ખોટી રીતે આક્ષેપ લગાવી રહ્યા છે. ખોટી જોરજોરથી બુમો પાડતા હતા.. જીજ્ઞેશ મેવાણી બે ટર્મથી ધારાસભ્ય છે જ્યારે રાજકુમાર પાંડિયન હાલ CID ક્રાઈમમાં એડિશન DGP કક્ષાના સિનિયર અધિકારી છે. બન્ને વચ્ચે જે વિવાદ થયો તે બંધ બારણે થયો હતો એટલે સાચુ કોણ અને ખોટું કોણ તે કહી શકાય તેમ નથી...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Police Jignesh Mevani Rajkumar Pandian Protest જીજ્ઞેશ મેવાણી રાજકુમાર પાંડિયન મોબાઈલ મુદ્દે મહાભારત વિરોધ ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

Sun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદSun Transit 2024: ગ્રહોનો રાજા અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય 17 ઓક્ટોબરે તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેની અસર ઘણા ગ્રહો પર થવાની છે.
और पढो »

India and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલોIndia and Canada Issue: કેનેડા સંકટ વચ્ચે RSS ચર્ચામાં, પ્રતિબંધની કરાઈ માગણી, જાણો શું છે મામલોIndia withdraws high commissioner from Canada: કેનેડામાં હાઉસ ઓફ કોમર્સના સભ્ય અને વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે કેનેડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેટવર્ક પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
और पढो »

500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગ500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગJupiter And Shani Vakri 2024: વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવ અને ગુરૂ ગ્રહ દિવાળી પર વક્રી રહેશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

પૃથ્વી પર આવ્યું મોટું સંકટ, આપણા બનાવેલા કાર્બને તબાહી મચાવવાની શરૂઆત કરી, દરિયામાં દેખાઈ અસરપૃથ્વી પર આવ્યું મોટું સંકટ, આપણા બનાવેલા કાર્બને તબાહી મચાવવાની શરૂઆત કરી, દરિયામાં દેખાઈ અસરClimate Change : વિવિધ સંશોધનો અને અભ્યાસોના આધારે, વૈજ્ઞાનિકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે પૃથ્વીના ધીમે ધીમે ગરમ થવાને કારણે, કાર્બનને શોષી લેતી કુદરતી પ્રક્રિયાઓ તૂટી રહી છે.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »



Render Time: 2025-02-15 15:02:52