યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ

Chardham Yatra 2024 समाचार

યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ
Chardham YatraUttarakhand PoliceYamunotri Dham
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Char Dham Yatra : યમુનોત્રીમાં ભારે ભીડને કારણે કેટલાક ગુજરાતી શ્રદ્ધાળુ ફસાયા...અમદાવાદનો યુવક, રાજકોટના એક વૃદ્ધ ફસાયા હોવાના સામે આવ્યા સમાચાર...ઉત્તરાખંડ પોલીસે હાલ યમુનોત્રી ન આવવા યાત્રિકોને કરી અપીલ....

Loksabha election 2024Health Careસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી, આજથી 16 મે સુધી વરસાદનો વરતારો

ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તેવા સમયે યમનોત્રીથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. યમનોત્રી ધામ પાસે તંત્રની અવ્યવસ્થાના પરિણામે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લોકોની ભીડ દેખાય છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા છે. દૂર દૂર સુધી ગીચોગીચ ઉભેલા માત્ર યાત્રાળુઓ જ દેખાય છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે પોલીસ તંત્ર પણ તેના પર કાબૂ નથી મેળવી શક્તું. એક તરફ દર્શન માટે દૂર દૂર સુધી કિડીયારી ઉભરાઈ હોય તેમા લોકોની ભીડ જોવા મળે છે. તો બીજી તરફ રસ્તા પર વાહનોની લાંબી લાંબી કતાર લાગેલી છે.

ત્યારે ચારધામની યાત્રામાં ગુજરાતીઓ ફસાયાની વાત સામે આવી છે. યમુનોત્રીમાં રાજકોટ, અમદાવાદના લોકો ફસાયા હોવાનું કહેવાય છે. હાલ યમુનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી. આવામાં પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે.જ્યારથી યમુનોત્રી ધામના દરવાજા ખુલ્યા છે ત્યારથી યાત્રિકોની ભીડ વધવા લાગી છે. આવી સ્થિતિમાં એક તરફ સ્થાનિક પ્રશાસન જાનકીચટ્ટીમાં ઘોડેસવારો અને ઘોડેસવારોને અટકાવી રહ્યું છે. તો બીજી તરફ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ હલ થઈ રહી નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chardham Yatra Uttarakhand Police Yamunotri Dham Yamunotri Dham Yatra Jam Yamunotri Dham Yatra Yamunotri Dham Yatra 2024 Char Dham Yatra Char Dham Yatra 2024 Char Dham Yatra Crowd Kedarnath Dham Yatra 2024 યમુનોત્રી ધામ ચારધામ યાત્રા ઉત્તરાખંડ Uttarakhand Weather Rainfall In Yamunotri Police Appeal In Char Dham Yatra Pilgrims Asked To Postpone Yatra

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

ગુજરાત પોલીસગુજરાત પોલીસGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »

કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનકાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શનGujarat Police Big Action : સુરત પોલીસે મોટા અવાજથી બાઈક ચલાવતા નબીરાઓની બાઈક કરી જપ્ત, 3 હજારથી વધુ બાઈક જપ્ત કરીને 17.50 લાખથી વધુનો દંડ વસૂલ્યો
और पढो »

પીએમ મોદીની સભા પહેલા રાજપૂતો તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલપીએમ મોદીની સભા પહેલા રાજપૂતો તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલRupala Controversy : આંદોલનને કોઈ અવળા પાટે ચડાવશે તેવી ક્ષત્રિયોને બીક, જામનગરમાં PM મોદીના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે તેવા એંધાણથી રાજપૂતોએ શાંતિ જાળવવાની અપીલ કરી
और पढो »

ગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરીગુજરાતમાં ફરી ઝડપાયું ફિલ્મી ઢબે MD ડ્રગ્સ; પોલીસે આ રીતે ખેલ પાડી ત્રણની ધરપકડ કરીસુરતના ખટોદરા વિસ્તારમાં પોલીસ ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેટ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતા.
और पढो »

મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખોમારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખોઉમેદવારો મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાય છે પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
और पढो »



Render Time: 2025-02-16 01:07:31