યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો

Yuvraj Singh समाचार

યુવરાજસિંહ અને પદ્મિનીબાની સંકલન સમિતિને ચેલેન્જ, આરપારની લડાઈ સામે હવે સવાલો
PadminibaChallengeCoordination Committee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Loksabhe Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી રૂપાલા સામે આંદોલન કરી રહ્યો છે. પરંતુ આ વિવાદનો કોઈ જ હલ નીકળતો હોય તેમ લાગતું નથી. ક્ષત્રિયોનું આંદોલન જેમ જેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે, તેમ તેમ આંદોલનમાં ફાંટા પડતાં જોવા મળી રહ્યા છે. ક્ષત્રિયો જ ક્ષત્રિય આગેવાનો સામે સવાલો ઉઠાવા લાગ્યા છે.

Loksabhe Election 2024: લાંબા સમયથી ચાલતું ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે. મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની પોલ આ બન્ને નિવેદનો પરથી ખુલી જાય છે.Aamir Khan Love Story

એરફોર્સ ઓફિસરની પુત્રી સાથે સુપરસ્ટારે કર્યા હતા ગુપચૂપ લગ્ન, 16 વર્ષ બાદ થઇ ગયા છૂટાછેડા, પહૈચાન કોન?બાપરે... શહેનાજ ગીલે થોડું ઢાંક્યું અને ઘણું બતાવ્યું.. ફોટા જોઇને થઇ જશો પાણી પાણી... લાંબા સમયથી ચાલતું ક્ષત્રિયોના આંદોલનમાં હવે અંદરો અંદર ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે. જે ક્ષત્રિય સમાજ એક તાંતણે બંધાયો હતો તેમાં જ હવે અંદરો અંદર લડાઈ જોવા મળી રહી છે. મીડિયા સામે તો તમામ ક્ષત્રિયો એક હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની પોલ આ બન્ને નિવેદનો પરથી ખુલી જાય છે.શું સંકલન સમિતિને ક્ષત્રિયો નથી સ્વીકારતા?તો સાંભળ્યું તમે? આ બન્ને ક્ષત્રિયો છે અને બન્ને જાણીતા ચહેરા છે. યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના નેતા છે અને એક આંદોલનકારી છે. જ્યારે પી.ટી.

તો સંકલન સમિતિ પર આંદોલનનો વધુ એક ચહેરો એટલે પદ્મિનીબા વાળાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. પદ્મિનીબા વાળા ખુલ્લીને સંકલન સમિતિ અને તેના સભ્યોનો વિરોધ કર્યો હતો. તો આ મામલે જ્યારે સંકલન સમિતિને પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. કોઈ પણ આંદોલન જ્યારે લાંબુ ચાલે ત્યારે તેમાં વિખવાદ શરૂ થઈ જતાં હોય છે. આંદોલનને તોડવા માટેના પ્રયાસો થતાં હોય છે. ક્ષત્રિય આંદોલનમાં હાલ કંઈક આવું જ થતું હોય તેમ લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે આગળ શું થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Padminiba Challenge Coordination Committee Questions Parshottam Rupala Kshatriya Rajput Rupala Controversy Parshottam Rupala Controversy Parshottam Rupala Vs Kashatriya Samaja Parshottam Rupala Statement On Kshatriya Samaj Parshottam Rupala Vivad Mahipal Singh Makrana Mahipal Singh Makrana Jalore Mahipal Singh Makrana New Video Mahipal Singh Makrana Karni Sena Padminiba Vala Video Padminiba Vala Rajkot Padminiba Vs Jayrajsinh Jadeja Local Gujarati News પદ્મિનીબા વાળા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈઅમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »

ગેનીબેન, ઋત્વિક રડ્યા અને નૈષધ દેસાઈએ મુંડન કરાવ્યું : કોંગ્રેસના ઉમેદવારો માટે અસ્તિત્વની લડાઈગેનીબેન, ઋત્વિક રડ્યા અને નૈષધ દેસાઈએ મુંડન કરાવ્યું : કોંગ્રેસના ઉમેદવારો માટે અસ્તિત્વની લડાઈGujarat Congress: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યાં હતા. આ દરમિયાન ગેનીબેન અને ઋત્વિક મકવાણાની આંખમાં આંસુ આવી ગયા હતા.
और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »

ક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 લોકસભા બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશેક્ષત્રિયોની નવી રણનીતિ! ગુજરાતમાં 8 લોકસભા બેઠકો અમારો ટાર્ગેટ, રૂપાલા તો 100 ટકા હારશેઅમદાવાદ ખાતે રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. જે બાદ સંકલન સમિતિની પ્રેસ કોંન્ફરન્સ યોજાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. રાજપૂત સંકલન સમિતિએ હવે રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી લીધી છે.
और पढो »

દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગદેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »



Render Time: 2025-02-15 18:08:10