રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અઝરબૈજાન વિમાન દુર્ઘટના માટે માફી માંગી

WORLD NEWS समाचार

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અઝરબૈજાન વિમાન દુર્ઘટના માટે માફી માંગી
RUSSIAAZERBAIJANPLANE CRASH
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને દુર્ઘટના બદલ માફી માંગી હતી. આ દુર્ઘટના બુધવારે (25 ડિસેમ્બર) કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કઝાકિસ્તાનમાં અઝરબૈજાન વિમાન દુર્ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને દુર્ઘટના બદલ માફી માંગી હતી.gujarat weather forecasthealthચોરો માટે છે સૌથી મોટો ખતરો! પૈસાની સાથે સાથે ઘરની સુરક્ષા વધારે છે આ લાઈટ, જાણો ફાયદા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન એરસ્પેસમાં વિમાન દુર્ઘટના બદલ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની માફી માંગી છે. આ દુર્ઘટના બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક થઈ હતી, જ્યારે વિમાન નંબર J2-8243 દક્ષિણ રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ક્રેમલિને માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ પુતિને આ દુ:ખદ ઘટના માટે માફી માંગી છે અને પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

અઝરબૈજાન એરલાયન્સની વિમાન સંખ્યા J2-8243 દક્ષિણી રશિયાથી ઉડાન ભર્યા બાદ કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ ઘટનામાં 38 જેટલા લોકોના મોત થયા જ્યારે 29 લોકો બચી ગયા હતા. આ વિમાન J2-8243 ને દક્ષિણી રશિયાથી ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે રશિયાના ક્ષેત્રોમાં યુક્રેની ડ્રોન દ્વારા હુમલો થઈ રહ્યો હતો. યુક્રેની ડ્રોન હુમલા દરમિયાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ તરફથી આ હુમલાને નિષ્ક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

RUSSIA AZERBAIJAN PLANE CRASH KAZAKHSTAN VLADIMIR PUTIN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સીરિયાઈ રાષ્ટ્રપતિ અસદનું 500 મીટર ઉપરથી વિમાન ક્રેશ! રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા, લોકોએ મનાવ્યો જશ્નસીરિયાઈ રાષ્ટ્રપતિ અસદનું 500 મીટર ઉપરથી વિમાન ક્રેશ! રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા, લોકોએ મનાવ્યો જશ્નSyrian Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. દરમિયાન, દેશ છોડીને ભાગી રહેલા રાષ્ટ્રપતિ બશર અલી અસદના વિમાન દુર્ઘટનાના અહેવાલો છે. અસદનો પરિવાર પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો.
और पढो »

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાહવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »

ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »

ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »

6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકો6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
और पढो »

માત્ર હેરેસમેન્ટના આધારે કોઈને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ન ઠેરવી શકાયમાત્ર હેરેસમેન્ટના આધારે કોઈને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ન ઠેરવી શકાયખંડપીઠે કહ્યું, IPCની કલમ 306 હેઠળ દોષિત ઠેરવવા માટે તે એક સ્થાયી કાનૂની સિદ્ધાંત છે કે આરોપીનો આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ઇરાદો હોવો જોઈએ અને તેને આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે દોષિત ઠેરવવા માટે માત્ર ઉત્પીડન પૂરતું નથી.
और पढो »



Render Time: 2025-02-19 13:03:27