રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય બે લોકોનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે.
રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બે લોકોનાં મોતની આશંકા સેવવામાં આવી રહી છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છેઆ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે.
Gujarat Gujarati News Game Zone Kalavad Road Rajkot Body One Person Found Two People Feared Dead
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »
Road Accident: બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલઆંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારે (15 મે) સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે. બાપટલાથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતી. જેના લીધે છ લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા.
और पढो »
લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યુંPatan News : પાટણ જિલ્લાનાં શંખેશ્વરમાં વહૂએ દિયર અને સસરાને પીવડાવ્યું ઝેર, દિયર મહાદેવગીરીનું થયું મોત, સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર, પોલીસે હાથ ધરી તપાસ
और पढो »
ગરમી ગાંઠતી નથી! ગુજરાતમાં એક જ દિવસમાં હીટવેવથી 16 ના મોત, બહાર નીકળ્યા તો મર્યા સમજોHeart Attack Death : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે 16 વ્યક્તિના મૃત્યુ, સુરતમાં 9, વડોદરામાં 4 અને મોરબી, જામનગર, રાજકોટમાં 1-1ના મોત, ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધ્યા
और पढो »
ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદGujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો
और पढो »