Road Accident: બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ

Andhra Pradesh समाचार

Road Accident: બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ
HyderabadRoad AccidentTelangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારે (15 મે) સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે. બાપટલાથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતી. જેના લીધે છ લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા.

Accident in Andhra Pradesh : બસ અને ટ્રકની ટક્કરના લીધે બંને વાહનોમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. દૈનિક રાશિફળ 15 મે: સિંહ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, વાંચો મેષથી લઈ મીન સુધીની રાશિનું આજનું રાશિફળguru uday 2024Gujarat Weather Report: આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવારે સવારે એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં છ લોકોના મોત થયા છે. બાપટલાથી તેલંગણાની રાજધાની હૈદરાબાદ જઇ રહેલી બસ અને ટ્રકની ટક્કર થઇ હતી.

જોકે એક પ્રાઇવેટ બસ બાપટલા જિલ્લાના ચિન્નાગંજમથી હૈદ્રાબાદ જઇ રહી હતી. ત્યારે હૈદરાબાદ વિજયવાડા હાઇવે પર ચિલકલુરિપેટ મંડળ પાસે બસની ટક્કર એક ટ્રક સાથે થઇ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની જાણકારી પણ સામે આવી છે. મૃત્યું પામેલા લોકો બાપટલા જિલ્લાના જ રહેવાસી છે. મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઇવર અંજી, 65 વર્ષીય ઉપ્પગુંડુર કાશી, 55 વર્ષીય ઉપ્પગુડુર લક્ષ્મી અને 8 વર્ષીય મુપ્પારાજૂ ખ્યાતિ સાશ્રી નામની એક બાળકી પણ સામેલ છે. બાકી બે લોકોની જાણકારી હજુ સામે આવી નથી.સંજીવની બુટ્ટીથી કમ નથી આ છોડ, પેટથી માંડીને માથા સુધીની બિમારીઓ માટે છે રામબાણપાણી પર તરતું શહેર, 250KM/H ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ...

આ દુઘર્ટનામાં 32 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ચિલકલુરિપેટ શહેરના સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ત્યારબાદ સારવાર માટે ગુંટૂર ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે પોલીસને ઘટનાની જાણકારી મળી ગઇ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Road Accident Telangana Hyderabad Vijayawada Highway Raod Accident In Hyderabad Vijayawada Highway Hyderabad Vijayawada Highway Accident

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતબાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતVadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
और पढो »

ક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કરક્ષત્રિય આંદોલન વચ્ચે કોંગ્રેસને અહીં ચમત્કારની આશા: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કરLoksabha Election 2024: ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. પીએમ મોદી રૂપાલા વિવાદ વચ્ચે જાહેર સભાઓ કરી રહ્યાં છે. રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે.
और पढो »

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
और पढो »

ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નAhmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »



Render Time: 2025-02-22 05:59:56