બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત

Accident समाचार

બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોત
GujaratBus AccidentVadodara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Vadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત , ટેમ્પો-ટ્રકના અકસ્માત માં 30 ઘાયલ, એકનું મોત વડોદરા ના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત માં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નો ભોગ બન્યા હતા. સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યાં આણંદ જિલ્લાના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે ઇજાગ્રસ્તોની ચિચિયારી અને આક્રંદના પગલે વાતાવરણ ગમગીની ભર્યું બન્યું હતું. અકસ્માતના પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવતાં ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત સહિત અનેક હોદ્દેદારો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Bus Accident Vadodara વડોદરા અકસ્માત ભયાનક અકસ્માત ગોઝારો અકસ્માત ભયંકર અકસ્માત મોતની ચીચીયારી કાળ ભરખી ગયો હીટ એન્ડ રન અકસ્માતમાં મોત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »

Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા કમરથી ઉપરના આ 5 અંગોમાં રહે છે દુખાવોHeart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા કમરથી ઉપરના આ 5 અંગોમાં રહે છે દુખાવોHeart Attack Early Sign: હાર્ટ એટેકના કેટલાક લક્ષણો દિવસો પહેલા શરીરમાં જોવા મળે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો રહેવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
और पढो »

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયોલગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયોરાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રી દરમિયાન જાનૈયાઓની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં 9 જાનૈયાના મોત થયા છે.
और पढो »

મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેમે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »

લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતલોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતી
और पढो »



Render Time: 2025-02-19 03:28:02