Loksabha Election 2024: ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. પીએમ મોદી રૂપાલા વિવાદ વચ્ચે જાહેર સભાઓ કરી રહ્યાં છે. રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે.
રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ૧૧ વખત સીધી ટક્કર થઇ છે, જેમાં છ વખત ક્ષત્રિય અને ચાર વખત પાટીદાર તેમજ એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન વચ્ચે સમીકરણો બદલાયા છે. અમિત ચાવડા આ વિવાદનો લાભ લઈ આ બેઠક જીતવા માટે કમરકસી રહ્યાં છે.
ગુજરાતમાં હવે મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે. પીએમ મોદી રૂપાલા વિવાદ વચ્ચે જાહેર સભાઓ કરી રહ્યાં છે. રાજયની ૨૬ લોકસભા બેઠક પૈકી એકમાત્ર આણંદ બેઠક પર પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. આણંદ લોકસભા બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ૧૧ વખત સીધી ટક્કર થઇ છે, જેમાં છ વખત ક્ષત્રિય અને ચાર વખત પાટીદાર તેમજ એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન વચ્ચે સમીકરણો બદલાયા છે. અમિત ચાવડા આ વિવાદનો લાભ લઈ આ બેઠક જીતવા માટે કમરકસી રહ્યાં છે.
Mitesh Patel આણંદ લોકસભા બેઠક મિતેષ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ Congress 'BJP -Pm Modi 2024 Lok Sabha Elections Date AAP AAP News Amit Shah Dr Rekhaben Chaudhary Mitesh Patel Lok Sabha Bhikhaji Dudhaji Thakor Bhikhaji Thakor Geniben Thakor Rekhaben Chaudhry Kamalam Kamalam BJP BJP Office BJP Gandhinagar Kejriwal Gujarat Congress Gujarat Congress Leaders Lok Sabha Election Nitin Gadkari BSP Maharashtra Election 2024 MVA Lok Sabha Election 2024 Mayawati LOK SABHA 2024 BJP News ELECTION Modi Jp Nadda Gujarat Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi CR Patil Patil CR Patil News Cm Bhupendra Patel Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel News Nitin Patel Mp Election 2024 Upcoming Elections In India 2024 General Election 2024 Bjp List Lok Sabha Notification Lok Sabha Date Election Lok Sabha Bjp Candidate Bjp Candidate Election Announcement Cvigil App Cvigil Code Of Conduct Breach Code Of Conduct India Code Of Conduct Election Code Of Conduct લોકસભા લોકસભા ચૂંટણી લોકસભા 2024 ભાજપ બીજેપી જેપી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજકોટ બની ગુજરાતની સૌથી ચર્ચિત બેઠક, રૂપાલા માટે આવા છે સમીકરણોLok Sabha Election 2024: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠકની લડાઈ ખૂબ જ રસપ્રદ બની છે. રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત પેરાશૂટ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. અહીં વિચિત્ર સંયોગ એ છે કે બંને ઉમેદવારો બહારના અને એક જ જિલ્લાના રહેવાસી છે.
और पढो »
અપૂન ઝૂકેગા નહીં: અક્કડ વલણ સાથે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ, રૂપાલાનું શક્તિપ્રદર્શન!Loksobha Election 2024: ક્ષત્રિય સમાજનું છેલ્લા ઘણા સમયથી ચાલતું આંદોલન...અનેક શહેરોમાં આવેદનો અને આંદોલન પછી ઠેર ઠેર સંમેલનો યોજાયા અને 14 એપ્રિલે રાજકોટ નજીક મહાસંમેલન યોજાયું. પરંતુ આટ આટલા વિરોધ અને આક્રોશ વચ્ચે પણ ક્ષત્રિયો સામે ભાજપ ટસનું મસ ન જ થયું.
और पढो »
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »
PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફારIPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું.
और पढो »