PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર

IPL 2024 समाचार

PBKS vs GT Playing 11: પંજાબ-ગુજરાતની વચ્ચે મુકાબલો, પ્લેઇંગ 11 માં થઇ શકે છે આશ્વર્યજનક ફેરફાર
PBKS Vs GTShubman GillGujarat Titans
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

IPL 2024 PBKS vs GT: પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. પંજાબે ગત મુકાબલામાં ગુજરાતને હરાવ્યું હતું.

Vadodaradaily horoscope

પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મુલ્લાંપુરમાં મેચ રમાશે. આઇપીએલ 2024 ના 37મા મુકાબલામાં બંને ટીમો એકબીજા વિરૂદ્ધ મેદાન પર ઉતરશે. પંજાબે ગુજરાતને ગત મુકાબલામાં હરાવ્યું હતું. હવે શુભમન ગિલની કેપ્ટનશિપવાળી ટીમ બદલવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. પંજાબના નિયમિત કેપ્ટન શિખર ધવન ઇજાગ્રસ્ત છે. જોકે ગુજરાત વિરૂદ્ધ પણ સેમ કરન ટીમની કેપ્ટનશિપ કરી શકે છે. ગુજરાત અને પંજાબની ટીમો આ મુકાબલા માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

ગુજરાતને ગત મેચમાં દિલ્હી કેપિટલ્સે હરાવ્યું હતું. તો બીજી તરફ પંજાબે 3 વિકેટથી હરાવ્યું હતું. હવે ટીમ જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. જોકે તેના માટે મુલ્લાંપુરમાં જીત સરળતાથી થશે. ગુજરાત માટ રશિદ ખાન કમાલ બતાવી શકે છે. તે આ મુકાબલામાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ટીમ અભિનવ મનોહર અને ડિવડ મિલરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. રાહુલ તેવટિયા પર પણ વિશ્વાસ મુકી શકાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PBKS Vs GT Shubman Gill Gujarat Titans IPL Punjab Kings Punjab Vs Gujarat Playing 11 Gujarat Titans Playing 11 PBKS Vs GT Dream 11 Team Punjab Gujarat Match Prediction Punjab Gujarat Match Pitch Report INDIAN PREMIER LEAGUE IPL 2024 GT Vs PBKS Weather Punjab Kings Vs Gujarat Titans GT Vs PBKS Weather Report GT Vs PBKS Weather Forecast Chandigarh Weather Report Chandigarh Weather Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

GT vs PBKS Weather Report: પંજાબ-ગુજરાતની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો કેવો છે ચંદીગઢનું હવામાનGT vs PBKS Weather Report: પંજાબ-ગુજરાતની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો કેવો છે ચંદીગઢનું હવામાનGT vs PBKS Weather: આઇપીએલ 2024 ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. શું આ મેચમાં વરસાદ રમત બગાડશે? આવો જાણીએ કેવું રહેશે હવામાન.
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »

Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીMonsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 09:20:39