રાજકોટમાં નવા નક્કોર 3300 આવાસ ધૂળ ખાતા, ન કોઈને ફાળવાયા, તો કોના માટે બનાવાયા?

Rajkot समाचार

રાજકોટમાં નવા નક્કોર 3300 આવાસ ધૂળ ખાતા, ન કોઈને ફાળવાયા, તો કોના માટે બનાવાયા?
Pm Awas YojanaRMCAllegation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

pm awas yojana : રાજકોટમાં ખંડેર આવાસને લઈને કોંગ્રેસ અગ્રણીઓ મેદાને....રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે મનપા કમિશનરને આ બાબતે અમે રજૂઆત કરીશું......ભ્રષ્ટાચાર માટે નવા આવાસો બનાવવામાં આવશે પરંતુ જૂના આવાસો ખંડેર બની ગયા

Nutrients For WinterGratuity Rules: 4 વર્ષ અને 11 મહિનાની સર્વિસ એટલે કે 5 વર્ષ પૂરા થવામાં માત્ર 1 મહિનો બાકી, શું કંપની ગ્રેચ્યુઈટી આપશે?આ વર્ષ Mark Zuckerberg માટે રહ્યું શાનદાર, થયો પૈસાનો વરસાદ, બની ગયો વિશ્વનો ત્રીજો સૌથી ધનિક વ્યક્તિ!

લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસ તો છેલ્લા 2010 એટલે કે 14-14 વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસમાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.આવાસો બન્યા આસામજિક તત્વોના અડ્ડા..દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારના.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, પોપટ પરા વિસ્તારમાં જે 696 આવાસ ખાલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તે બાબતે અગાઉ મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે ત્યાં વસવાટ કરવા જવા કોઈ તૈયાર નહોતું જેના કારણે આવાસની ફાળવણી શક્ય નહોતી બની. આવાસની લેવાની ન નીકળતા ત્યારબાદ આવાસોને ભાડે ચડાવવા બાબતે પણ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ પાંચ પાંચ વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં ભાડે લેવા બાબતે પણ કોઈ આગળ નથી આવ્યુ.

ધૂળ ખાતા આ આવાસ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીનો નમૂનો છે. પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સ થી તૈયાર થયેલા આવાસ ફાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. અધિકારીઓની અણ આવડતને કારણે ગરીબ લોકો ઘરના ઘર થી વંચિત રહ્યા છે. જોકે સરકાર આ આવાસ યોજના ગરીબોને ફાળવે તો ગરીબ પરિવારોને આશરો થશે. ક્યાં સુધીમાં આ આવાસ યોજના ગરીબ પરિવારોને ફાળવવામાં આવે છે તે જોવું રહ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pm Awas Yojana RMC Allegation રાજકોટ ખંડેર આવાસ આવાસ યોજના રાજકોટ મનપા કોંગ્રેસનો આરોપ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Banana: સવારે ખાલી પેટ કેળા ખાશો તો ફાયદાને બદલે થશે નુકસાન, આ 2 તકલીફમાં તો ભુલથી પણ ન ખાતાBanana: સવારે ખાલી પેટ કેળા ખાશો તો ફાયદાને બદલે થશે નુકસાન, આ 2 તકલીફમાં તો ભુલથી પણ ન ખાતાBanana: એ વાતમાં કોઈ શંકા નથી કે કેળા સૌથી પોષ્ટિક ફળ છે. બારેમાસ મળતા કેળામાં પોષકતત્વો પણ ભરપુર હોય છે. પરંતુ આ કેળા દરેક વ્યક્તિ માટે લાભકારી નથી.
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, કંઈ હતું નહિ છતાં ઓપરેશન કરવાનુ કહ્યું!અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, કંઈ હતું નહિ છતાં ઓપરેશન કરવાનુ કહ્યું!Khyati Hospital Scam : અમદાવાદનો પ્રજાપતિ પરિવાર બન્યો ખ્યાતિ હૉસ્પિટલના કારનામાનો ભોગ...ઓપરેશનની જરૂર ન હોવા છતા કરાવવા માટે કર્યું દબાણ..સમયસર માહિતી મળતા મોટા ખર્ચમાંથી બચી ગયો પરિવાર...
और पढो »

આ અઠવાડિયે શુક્ર કરશે ગોચર, મંગળ થશે વક્રી; કોના માટે સારું અને કોના માટે ખરાબ, વાંચો સાપ્તાહિક રાશિફળઆ અઠવાડિયે શુક્ર કરશે ગોચર, મંગળ થશે વક્રી; કોના માટે સારું અને કોના માટે ખરાબ, વાંચો સાપ્તાહિક રાશિફળWeekly Horoscope (2 December to 8 December 2024): ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની શરૂઆત સાથે, માર્ગશીર્ષ શુક્લ પક્ષની પણ શરૂઆત થશે. આ આખા અઠવાડિયે ચંદ્ર વૃશ્ચિકથી કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરશે અને મંગળ વક્રી થશે.
और पढो »



Render Time: 2025-02-15 18:02:20