રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી

Gujarat समाचार

રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
RajkotTwo More Pis SuspendedRajkot Fire Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

રાજકોટ TRP ગેમઝોનમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Sitની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટ TRP ગેમઝોનમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.Garlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશેઆજની રાત ભારે! 40 કિ.

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હજું તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ Trp અગ્નિકાંડનો મામલે તત્કાલીન પીઆઇ વી.એસ.વણઝારા અને પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. જી હા...DGPએ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્શનનો આદેશ કર્યો છે. SITની તપાસ બાદ આવી કાર્યવાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 4 પીઆઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વી.એસ. વણઝાર અને જે.વી ધોળા 2021મા બંને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. ગેમઝોન પરવાનગીમાં બંને પીઆઇની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. એસઆઈટીના રિપોર્ટના બંને પીઆઇની ભૂમિકા સામે આવી છે. તત્કાલીન તાલુકા પીઆઇ જે. વી. ધોળારાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ સ્ટેશનની ટીમો દોડી આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot Two More Pis Suspended Rajkot Fire Case DGP Major Action SIT Investigation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોવધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોUP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે.
और पढो »

Dumas Land Scam: સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયાDumas Land Scam: સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયાDumas Land Scam: સુરતમાં બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડે રાજ્યમાં મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
और पढो »

ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોસતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
और पढो »

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોહોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »

આમ આદમી પાર્ટીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, દિલ્હીમાં હાર બાદ કરી મોટી જાહેરાતઆમ આદમી પાર્ટીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, દિલ્હીમાં હાર બાદ કરી મોટી જાહેરાતઆમ આદમી પાર્ટીએ દિલ્હીની સાતેય સીટો પર પરાજય બાદ કોંગ્રેસ સાથે ગઠબંધન ખતમ કરવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી કોંગ્રેસ સાથે લડશે નહીં.
और पढो »

જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોજાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોRajkot News : રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો
और पढो »



Render Time: 2025-02-19 05:07:34