મહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
મહારાષ્ટ્રની નવી સરકારમાં નિયુકત મંત્રીઓને બંગલાની ફાળવણી થઈ રહી છે. જોકે મંત્રીઓમાં હાલમાં એક અલગ પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે. મંત્રીઓમાં આ ડર એક બંગલાને લઈને ફેલાઈ રહ્યો છે કેમ કે તેને અપશુકનિયાળ માનવામાં આવે છે.મુંબઈના પોશ અને વીઆઈપી વિસ્તારમાં આવેલો હોવા છતાં ત્યાં રહેનારા મંત્રી માટે તે અપશુકનિયાળ સાબિત થયો છે. ત્યારે આ બંગલો કયો છે? તેના વિશ કેમ આવું કહેવામાં આવે છે? જોઈશું આ અહેવાલમાં... રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીઓની પાડોશમાં આવેલો આ રામટેક બંગલો.
સમુદ્ર કિનારાના ખારા પવન સાથે આ જૂનો અને વિશાળ બંગલો એકદમ શાનદાર છે પરંતુ આ શાનદાર બંગલામાં રહેવા માટે કોઈપણ મંત્રી સહેલાઈથી તૈયાર થતો નથી. અને જો આવે તો તેના મનમાં કેટલીક શંકાઓ રહેતી હોય છે.મંત્રીઓ માટે 'મનહૂસ' બંગલોબંગલામાં રહેનારને ગુમાવવું પડે છે મંત્રીપદસામાન્ય પ્રશાસન વિભાગના નિયમ પ્રમાણે રામટેક બંગલો રેવન્યુ મિનિસ્ટર અને ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને ફાળવવામાં આવ્યો છે. પરંતુ પર્યાવરણ મંત્રી પંકજા મુંડે અને ચંદ્રશેખર બાવનકુલે વચ્ચે આ બંગલાની અદલાબદલી થઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. એકસમયે પંકજા મુંડેના પિતા ગોપાનીથ મુંડે રામટેક બંગલામાં રહેતા હતા. આ બંગલા સાથે પંકજા મુંડેનો ભાવનાત્મક સંબંધ છે.સાગર કિનારે આવેલાં આ બંગલા વિશે એવું માનવામાં આવે છે કે જે આ બંગલામાં રહે છે તેની રાજકીય પ્રગતિ પર અસર થાય છે. છેલ્લાં ઘણા સમયથી રામટેક બંગલામાં જે મંત્રીઓ રહેવા આવ્યા છે તેમને પોતાનું મંત્રીપદ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના પરથી તે રામટેકને અપશુકનિયાળ માનવામાં આવે છે. ત્યારે રામટેકના ઈતિહાસ પર નજર કરીએ તો.1999માં કોંગ્રેસની સરકાર બની તો ઉપમુખ્યમંત્રી છગન ભુજબળ અહીંયા રહેવા લાગ્ય
RAJNEETI APSHUKNIAL RAMTEK BUNGLOW महाराष्ट्र MINISTER
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »
ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન પર ભડક્યા સંજય માંજરેકર, સ્પેશિયલ ટીમ પર ઉઠાવ્યા સવાલમાંજરેકરે નામ લીધા વગર બીસીસીઆઈની સાથે સાથે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર અને તેમના કોચિંગ સ્ટાફને મુશ્કેલ સવાલ પૂછ્યા છે. ગંભીરની કોચિંગ ટીમમાં આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડેશકાટે, આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ છે.
और पढो »
સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે? ક્રેડાઈએ ચિંતા વ્યક્ત કરીProperty News: બિલ્ડરોના સૌથી મોટા સંગઠન ક્રેડાઈએ સરકારને એફએસઆઈ અને વધારાના એફએસઆઈ ચાર્જ પર 18% જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર ફરી વિચાર કરવાની માંગણી કરી છે. જાણો આ એફએસઆઈ શું છે અને તે ઘરોની કિમત પર કેવી રીતે અસર કરે છે.
और पढो »
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, મોંઘા થઈ જશે ઘર, 50 લાખની કિંમતના 2 BHKની કિંમત આટલા લાખ થશેFSI ચાર્જ પર GST લાદવાથી મકાનો મોંઘા થશે, માંગ પર અસર થશે, CREDAIએ ચિંતા વ્યક્ત કરી. CREDAIએ સરકારને પુનર્વિચાર કરવાની કરી અપીલ, કહ્યું- ઘર ખરીદનારાઓ પર નાણાકીય બોજ વધશે.
और पढो »
ચાઈનીઝ દોરી વેચનારા થઈ જજો સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યું છે આ કામ!ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે.
और पढो »
વિવાદ અટકતો નથી, પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો; સૂત્રોચ્ચાર અને તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડAllu Arjun House Attack: અલ્લુ અર્જુન સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટરના ઘરની બહાર કેટલાક લોકોએ તોડફોડ કરી હતી. જ્યારબાદ તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આ કેસમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી છે.
और पढो »