રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમ

Parliament समाचार

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમ
Winter SessionAbhishek Manu SinghviCurrency Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

રાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંત સંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમ

રાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંત સંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.

સભાપતિ જગદીપ ધનખડે આજે સદનમાં જણાવ્યું કે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની સીટ પાસે રાજ્યસભા કક્ષમાં 500 રૂપિયાની નોટોની થપ્પી મળી આવી છે. રાજ્યસભા કક્ષમાં 500 રૂપિયાની નોટનું બંડલ મળવાના મામલે તપાસ થઈ રહી છે.| राज्यसभा में कांग्रेस की बेंच पर नोट मिले, नोट मिलने के मामले में बड़ा हंगामा. सभापति ने कहा- 'मामले की जांच की जरूरत'

નેતા વિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ નોટનું બંડલ મળવાના મામલે ધનખડને કહ્યું કે જો મામલાની તપાસ ચાલુ છે તો સભાપતિએ તપાસ પૂરી થયા સુધી સભ્યનું નામ લેવું જોઈતું નહતું.સંસદમાં નોટ લઈ જવાય કે નહીં તેનો કોઈ નિયમ નથી. કોઈ પણ સાંસદ અંદર કેટલી કરન્સી લઈ જઈ શકે તેની કોઈ મર્યાદા નથી. અનેક એવા સાંસદ છે કે જે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા નથી. આવા સંસદ અંદર બેંકની બ્રાન્ચમાંથી પૈસા કાઢે છે અને પેમ્બરમાં લઈ જાય છે.તપાસ એ વાતની થશે કે સીટ પાસે નોટનું આ બંડલ કેવી રીતે આવ્યું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Winter Session Abhishek Manu Singhvi Currency Controversy Rajya Sabha Abhishek Manu Singhvi Currency Controversy Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોGold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »

ગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબગુજરાતમાં બિન ખેડૂત પણ ખરીદી શકશે જમીન, જાણો સરકારે શું આપ્યો જવાબJantri Price In Gujarat : ગુજરાતમાં મહેસૂલ વિભાગ મામલે આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બિન ખેડૂત ખાતેદાર પણ ગુજરાતમાં જમીન ખરીદી શકશે કે નહીં એ મામલે પણ ખુલાસો થઈ ગયો છે. નવી જંત્રી મામલે પણ સરકારે શું કહ્યું જાણી લઈએ આ અહેવાલમાં...
और पढो »

Big Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોBig Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે.
और पढो »

ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
और पढो »

ગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ! માન-પાન, વટમાં થશે વધારોગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ! માન-પાન, વટમાં થશે વધારોવૈદિક જ્યોતિષમાં કેતુને એક છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં જે પણ ગ્રહોને અશુભ માનવામાં આવે છે તેમાં કેતુ પણ સામેલ છે. જ્યારે સાચુ તો એ છે કે બધામાં સૌથી શુભ ગ્રહ બૃહસ્પતિ પણ જ્યારે વિષમ સ્થિતિઓ અને યોગમાં હોય છે ત્યારે મારક બની જાય છે તો કેતુ ગ્રહનું શું કહેવું.
और पढो »



Render Time: 2025-02-16 11:14:25