રાજ શેખાવતની પાઘડી મુદ્દે બોલ્યા પદ્મિનીબા, એવા ધારદાર શબ્દો કહ્યાં કે, પોલીસ ખાતું હલી જાય!

Rajkot समाचार

રાજ શેખાવતની પાઘડી મુદ્દે બોલ્યા પદ્મિનીબા, એવા ધારદાર શબ્દો કહ્યાં કે, પોલીસ ખાતું હલી જાય!
Rajkot NewsBJP CandidateKshatriya Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

રાજશેખાવતભાઈ, મહિપાલસિંહ ભાઈ, કરણીસેના આ બધા સાથ આપજો ભાઈઓ. રાજશેખાવતભાઈની પાઘડીને હાથ લગાવી ગયા હતા એ ધ્યાન રાખજો એની બહેનો હજુ જીવતી છે. પછી ટોપી ઉતરતા પણ વાર નહીં લાગે. પુરુષોત્તમભાઈ ઘરે બસેવાનું છે.

રાજકોટ ના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિયોના આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે.

રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનમાં શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ક્ષત્રિયોના આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા માટે દરરોજ મુસીબત વધતી જાય છે. ક્ષત્રિયોઓએ સંમેલન બાદ અલ્ટિમેટમ આપી દીધું છે.

આ સાથે જ રૂપાલાએ ક્ષત્રિય રાજવીઓ માટે કરેલો બફાટ તેમને અને ભાજપને ભારે પડી રહ્યો છે. તેમણે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ત્રણ વખત માફી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને હવે રણસંગ્રામ પાર્ટ-2 શરૂ કરવાની ઘોષણા કરી હતી. તેમજ ક્ષત્રિયોએ લડી લેવા માટે તૈયારીઓ બતાવી હતી.

પદ્મિનિબા વાળાએ જણાવ્યું કે, એકતા હશે તો જીત આપણી જ છે. હવે તો રૂપાલાભાઈને એવું થતું હશે કે કોના અડફેટે ચડી ગયા? હવે થાય શું? ઘોબા તો ઉપાડવાના બાકી છે ભાઈ… ક્ષાત્રત્વ જાળવી રાખજો, હિન્દુત્વનું લોહી જે છે એ આપણામાં તો છે જ. વિનાશકાળે વિપરિત બુદ્ધિ. આ પશુભાઈ શું બોલી ગયા? હવે એમ થતું હશે કે ના બોલ્યો હોત તો સારું હતું. ક્ષત્રિયાણીઓ જો વટે ચડેને તો કાં મરે અથવા તો મરે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot News BJP Candidate Kshatriya Samaj Kshatriya Samaj Mahasanmelan Parshottam Rupala રાજકોટ રાજકોટ લોકસભા બેઠક પરષોત્તમ રુપાલા ક્ષત્રિય સમાજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »

કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...કાળજું કંપાવી નાંખે એવો કિસ્સો! બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, જાણ થતાં જ...પિતા માટે દીકરી એટલે વ્હાલ નો દરિયો...પરંતુ મહેસાણામાં બીજી વાર બનેલી એક ઘટનાની ફરિયાદ જોતા તમને પણ લાગશે કે આવા નરાધમ પિતાને તો સરેઆમ ફાંસીના માંચડે ચડાવી દેવો જોઈએ. કારણ કે,આ પિતાએ પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ લજવ્યો છે.
और पढो »

અન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયઅન્ય સમાજના લોકોને ચૂંટણીમાં ચાન્સ આપવા ગુજરાતના આ ધારાસભ્યનો મોટો નિર્ણયધાનેરાના ધારાસભ્ય માવજીભાઈએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે હું સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સહકારી સંસ્થાઓના આગેવાનો વચ્ચે જાહેરાત કરું છું. હું જાહેરાત કરું છું કે હું હવે સહકારી ક્ષેત્રની કોઈ જ ચૂંટણીઓમાં ઉતરવાનો નથી. હું હવે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓથી અળગો રહીશ.
और पढो »

રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેરૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેParsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે
और पढो »

પલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબપલટવારની તૈયારીમાં લાગ્યુ ઈઝરાયેલ; ઈરાનના મિસાઈલ હુમલાનો આપશે જવાબIran Israel Attack: તણાવ વચ્ચે જોર્ડન સહિત અનેક દેશોએ એરસ્પેસ બંધ કરી દીધી છે. વિમાનોને એરસ્પેસમાં પ્રવેશ ન કરવાનો આદેશ છે. ઈરાની ડ્રોન હુમલા પર ઈઝરાયેલી સેનાએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન પર ટૂંક સમયમાં હવાઈ હુમલો થઈ શકે છે.
और पढो »

Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
और पढो »



Render Time: 2025-02-19 11:17:27