US Vice President: શપથ ગ્રહણ સમારોહ જાન્યુઆરીમાં યોજાશે. જે બાદ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેશે. જો કે, કેટલાક લોકોના મનમાં પ્રશ્ન એ આવશે કે જો ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેશે તો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેમના પરિવાર સાથે ક્યાં રહેશે?
Bhuna Chana: આ તકલીફ હોય તો શેકેલા ચણાનો એક દાણો પણ ન ખાવો, ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાનMangal GocharAmbalal Patel
તાજેતરમાં યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીઓ પૂરી થઈ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જીત મેળવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2016ની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે, 2020 માં આગામી ચૂંટણીમાં, તેઓ જો બિડેન દ્વારા હરાવ્યા હતા. આ હાર પછી પણ ટ્રમ્પે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને 2024ની ચૂંટણીમાં કમલા હેરિસને કારમી હાર આપીને બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બન્યા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે જેડી વાંસની પસંદગી કરવામાં આવી છે. જે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સ્થાન લેશે. જેડી વાન્સની પત્ની ભારતીય મૂળની છે.
Usa Election Us Vice President Donald Trump Politics Home Securites રાજનીતિ યુએસએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ઘર અમેરિકા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »
Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગTriphala Powder: આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
और पढो »
જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »
સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »
1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Zrelief package announced for farmers : ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટીથી ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકારે 1419.62 કરોડ રૂપિયાનું સહાય પેકેજ કર્યું જાહેર,,, 20 જિલ્લાના 136 તાલુકાનાં 6812 ગામોના ખેડૂતોને મળશે સહાય
और पढो »