રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. રાહુલ ગાંધી તક્ષશિલાથી લઈ અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે. એટલું જ નહીં, કોંગ્રેસ ભવનમાં કાર્યકરોને સંબોધશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે.
રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. રાહુલ ગાંધી તક્ષશિલાથી લઈ અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે. એટલું જ નહીં, કોંગ્રેસ ભવનમાં કાર્યકરોને સંબોધશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ પાલડી ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે આવશે.
આવતીકાલે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે તેમને પણ મળવા જશે. એની સાથે સાથે મોરબીબ્રિજ, હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે. રાહુલ ગાંધી અમદાવાદમાં દોઢથી બે કલાક રોકાશે.ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાની બહાર છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં રાજ્યમાં આવી કોઈ ઘટના બની નથી, જેમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે સીધી અથડામણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ રાહુલ ગાંધીના હિંસક હિન્દુ નિવેદનોને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી શકે છે તેવો સંકેત પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપ્યો છે. ગોહિલે કહ્યું કે, રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજ્યની મુલાકાત લેશે અને ભાજપના આક્રમણ દરમિયાન બબ્બર શેરના નેતૃત્વમાં લડેલા કાર્યકરોને મળવા જશે. ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલી અથડામણના કેસમાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે.
ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધી રાહુલ ગાંધી ગુજરાત આવશે હિંસક હિન્દુ Rahul Gandhi News હિન્દુ નિવેદન Gujarat Congress Office Clash Rahul Gandhi Hindu Remark Row Congress HQ Rioting Congress Ahmedabad Office Rioting Rahul Gandhi Loksabha Speech Rahul Gandhi Gujarat Gujarat Election Breaking News Abp News BJP Rahul Gandhi Narendra Modi PM Modi Gujarat Congress Rahul Gandhi Gujarat Visit રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો કોંગ્રેસ અને ભાજપ આમને સામને ગુજરાતનું રાજકારણ Gujarat Politics Bjp Vs Congress Gujarat News Ahmedabad BJP Congress Indian Politics Congress On BJP Rahul Gandhi Latest News Top News Trending News Trending Now Aajtak News Gujarat Bulletin RAHUL GANDHI Rahul Gandhi News Gujarati News Local News રાહુલ ગાંધી ભાજપ કોંગ્રેસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »
પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »
શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »