રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?

Lok Sabha Election 2024 समाचार

રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?
Leader Of OppositionGujarati NewsIndia News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.

Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્નStocks to Buy: આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં સાબિત થશે નોટો છાપવાનું મશીન

લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. પાર્ટીના 99 ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. જ્યારે મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટાઈ આવેલા વિશાલ પાટિલે પણ પોતાનું સમર્થન કોંગ્રેસને જાહેર કર્યું છે. એનડીએ હાલ સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યુ છે અને ઈન્ડિયા ગઠબંધન હાલ તો વિપક્ષમાં બેસવા માટે તૈયાર થઈ ગયું છે.છેલ્લા 10 વર્ષથી લોકસભામાં વિપક્ષના નેતાનું પદ ખાલી હતું. આ પદ મેળવવા માટે વિપક્ષ પાર્ટી પાસે ઓછામાં ઓછી 10 ટકા સીટો હોવી જરૂરી છે.

નેતા વિપક્ષના પદને વર્ષ 1977માં બંધારણીય માન્યતા મળી હતી. આ પદ પર રહેતા નેતાને કેબિનેટ મંત્રી સમકક્ષ પગાર, ભથ્થા અને સુવિધાઓ મળે છે. વિપક્ષના નેતાના પદનો બંધારણમાં ઉલ્લેખ નથી. તે સંસદીય સંવિધિમાં છે.breaking newsચૂંટણીમાં જીત બાદ ગેનીબેન ઠાકોર ઘેલમાં! એક નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂબહુમત મુદ્દે મોદીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- સરકાર બનાવવા માટે બહુમત જરૂરી, પણ...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Leader Of Opposition Gujarati News India News લોકસભા ચૂંટણી 2024 નેતા વિપક્ષ વિપક્ષના નેતાનો પાવર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »

આ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરઆ ગુજરાતી કંપનીઓએ રાહુલ ગાંધીને માલામાલ કર્યાં, છતાં બોલે છે વિરોધના સૂરRahul Gandhi Investment : રાહુલ ગાંધીની એફિડેવિટ મુજબ, તેમણે 25 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાંથી 8 કંપનીઓ ગુજરાતની છે, આ તમામ ગુજરાતની ટોચની કંપનીઓ છે
और पढो »

Navpancham Rajyoga: 100 વર્ષ બાદ બન્યો અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિવાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે , ધન-સંપત્તિ બંપર વધારો થશેNavpancham Rajyoga: 100 વર્ષ બાદ બન્યો અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિવાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે , ધન-સંપત્તિ બંપર વધારો થશેઆ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખુબ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »

Floating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City in South Korea: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે.
और पढो »

Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સHero Splendor+ XTEC 2.0 specification: XTEC મોડલના કારણે આ બાઇક બ્લૂટૂથ-ઇનેબલ્ડ ડિજિટલ ડિસ્પ્લેથી સજ્જ છે, જેનો અર્થ છે કે તમે તાત્કાલિક ડિસ્પ્લે પર કોલ અને મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »



Render Time: 2025-02-13 22:44:39