Reliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે.
Reliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે. જેનો ફાયદો રિલાયન્સના શેરધારકોને થશે.
શેરબજારમાં આજે ભૂકંપ આવ્યો છે. બજાર તૂટી ગયું છે પણ સારા સમાચાર એ છે કે, ઓગસ્ટના અંતમાં યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ શેરધારકોને બોનસ શેર આપવાનો સંકેત આપ્યો હતો, જેને હવે લીલીઝંડી મળી ગઈ છે. હવે કંપનીના પાત્ર શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શેરના બદલામાં વધુ એક શેર આપવામાં આવશે.કંપની લાયક શેરધારકોને આઈડેંટીફાઈ કરવા માટે ટૂંક સમયમાં રેકોર્ડ ડેટ જાહેર કરશે. જો કે હજુ સુધી આ માટે કોઈ તારીખ આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી છઠ્ઠી વખત તેના શેરધારકોને બોનસ શેર આપવા જઈ રહી છે. અગાઉ, કંપનીએ 1980, 1983, 1997, 2009 અને 2017માં એક શેર માટે એક બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી.બોનસ શેર એ વધારાના શેર છે જે કંપનીના હાલના શેરધારકોને કોઈ વધારાના ખર્ચ વિના આપવામાં આવે છે, જે શેરધારક પાસેના શેરોની સંખ્યાના આધારે છે.કંપનીઓ છૂટક રોકાણકારો માટે તેમના સ્ટોકને સરળ બનાવવા માટે બોનસ શેર જારી કરે છે. ખાસ કરીને આ ત્યારે થાય છે જ્યારે શેરની કિંમત ઘણી વધી જાય છે.
Reliance Industries Ambani Group Reliance Jio Business Money Stock Market Share Market શેર બજાર શેર માર્કેટ મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ Gujarat News Municipal Corporation ગુજરાત સમાચાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Business News In Gujarati New Movie Gujarati Gujarati News Online Lifestyle News In Gujarati Sports News In Guajarati Entertainmant News Crime News Police Government Gujarat News Today Live Gujarat News Live News In Gujarati ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર ગુજરાત સમાચાર પેપર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર ગુજરાત સરકાર ગુજરાતના મોટા સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના દરિયાકાંઠે થતા આ ફળની દુનિયાભરમાં છે ડિમાન્ડ! ત્રોફાની ખેતી માટે સરકાર આપે છે તગડી રકમAgriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...
और पढो »
Anti Aging Drink: 50 વર્ષ પછી પણ નીતા અંબાણીની જેમ સુંદર દેખાવું હોય તો રાત્રે પીવા લાગો આ ખાસ ડ્રિંકAnti Aging Drink: આ ઉંમરે પણ નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. જો તમારે પણ વધતી ઉંમરે નીતા અંબાણીની સ્કીન જેવી સુંદર સ્કીન જાળવી રાખવી હોય તો મોંઘા મોંઘા પ્રોડક્ટ ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે તમારી ડાયટ પર સમયસર ધ્યાન આપવાની શરૂઆત કરી દેશો તો પણ તમારી સ્કિન પર વૃદ્ધત્વની અસર દેખાશે નહીં.
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
Jio એ 48 કરોડ યૂઝર્સને ખુશ કરી દીધા! આ 2 પ્લાન વિશે જાણો, ફાયદા ગણી ગણીને થાકી જશોરિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જેના 48 કરોડથી વધુ ગ્રાહકો છે. કંપનીએ હાલમાં જ પોતાના પ્લાનમાં ફેરફાર કર્યા છે. પરંતુ જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારા પ્લાન ઓફર કરે છે. જો તમારી પાસે જિયોનું સિમ હોય અને તમે સસ્તો પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે.
और पढो »
Improve Eyesight: સતત વધી રહ્યા છે ચશ્માના નંબર ? તો આ 3 વસ્તુને દૂધમાં ઉમેરી પીવા લાગો, ઘટવા લાગશે નંબરImprove Eyesight: આંખના નંબર જો વધવા લાગે તો ધૂંધળું દેખાવા લાગે છે. જો આંખ નબળી હોય અને તમે ચશ્મા પહેરતા જ હોય તેમ છતાં જો ધ્યાન રાખવામાં ન આવે તો નંબર વધવા લાગે છે. આંખના ચશ્માના નંબર જો સતત વધવા લાગે તો ચિંતા વધી જાય છે. આવી સ્થિતિમાં દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
और पढो »
મુકેશ અંબાણી એવો ધાંસૂ પ્લાન લાવ્યા...48 કરોડ જિયો યૂઝર્સને પડી ગઈ મોજ, હવે ધરાઈને વાપરો ડેટા!જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારી ઓફર આપે છે. જો તમારી પાસે પણ જિયોનું સિમ હોય અને સસ્તા પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનમાં તમને શું સુવિધાઓ મળશે તે ખાસ જાણો....
और पढो »