રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ધો.12 સાયન્સમાં ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...

Breaking News समाचार

રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ધો.12 સાયન્સમાં ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...
GujaratKhedaSon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં ફતેપુરા રોડ પર નિતીનભાઇ મનુભાઈ રાવળ રહે છે. તેઓ પોતે નડિયાદ શહેરમાં છુટક રીતે રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના પત્ની જ્યોતીબેન હાઉસ વાઈફ છે. તેમને 3 સંતાનો‌ છે જેમાં સૌથી મોટી દિકરી જાગૃતિ, દિકરો રોનક અને સૌથી નાનો પુત્ર ધ્રુવ છે.

સૌથી નાનો પુત્ર ધ્રુવ એ તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સાયન્સ પ્રવાહમાંથી ખુબ જ સારો દેખાવ કરી જિલ્લાના ટોપર્સમા આવ્યો છે. આજે જાહેર થયેલ બોર્ડના પરિણામમાં તેણે 99.48 પર્સેન્ટાઇલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને ગુજકેટમાં પણ 99.90% પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.Loksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારુંઆજે HSC બોર્ડ સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ વ્યવસાય લક્ષી પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.

ધ્રુવે કહ્યું કે, આ સફળતા માટેનો જો કોઈ પ્રેરણાસ્ત્રોત હોય તો તે છે મારા માવતર, મારા પિતા રીક્ષા ચલાવી માંડ માંડ દિવસના બે છેડા ભેગા કરે છે હું નાનપણથી મારા માતા-પિતાને સંઘર્ષ કરતા જોતો આવ્યો છું. એટલે જ હું પહેલાથી જ અભ્યાસ પાછળ જ રચ્યો પચ્યો હતો. અગાઉ પણ મારે SSC બોર્ડમાં 99.88 પર્સેન્ટાઇલ આવેલા છે. આ સિદ્ધિ મારી એકલાની નથી. મારી શાળા નડિયાદ વિઝન‌ સ્કૂલના શિક્ષકોનું સતત માર્ગદર્શન મને મળ્યું છે. મારે ટ્યુશન નહોતું મે ફક્ત શાળાના શિક્ષકોને ફ્લો કર્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Kheda Son Rickshaw Loan Nadiad Failed Class 12 Science નડિયાદ લોન પર રીક્ષા રીક્ષાની ફેરી રીક્ષા ચાલકનો પુત્ર ટોપર્સ માવતર ગળગળા નિતીનભાઇ મનુભાઈ રાવળ દિકરો રોનક નાનો પુત્ર ધ્રુવ સૌથી મોટી દિકરી જાગૃતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરકેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
और पढो »

ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ Astrazeneca નો મોટો ફેંસલો, બજારમાંથી પરત મંગાવ્યો કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થોગંભીર સાઇડ ઇફેક્ટ બાદ Astrazeneca નો મોટો ફેંસલો, બજારમાંથી પરત મંગાવ્યો કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થોAstraZeneca Latest News: અઝેડએન લિમિટેડે કહ્યું કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લાવવા માટે આગળ વધશે.
और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

અંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોઅંબાલાલ પટેલની આગાહી : આજથી ગુજરાતના વાતાવરણમાં એવો પલટો આવશે કે, તોબા પોકારી જશોHeatwave Alert : ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ હતી, પરંતુ આજથી ગરમી તોબા પોકારી દેશે, ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમી પડશે તેવી અંબાલાલ પટેલની આગાહી
और पढो »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »



Render Time: 2025-02-19 12:52:43