રૂપાલા જીતશે તો EVM જવાબદાર ગણાશે, પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મીની બાને લીધા આડેહાથ!

Gujarat समाचार

રૂપાલા જીતશે તો EVM જવાબદાર ગણાશે, પ્રજ્ઞાબા ઝાલાએ પદ્મીની બાને લીધા આડેહાથ!
Gujarati NewsAhmedabadNational President Of Kshatriya Karni Sena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

ક્ષત્રિય કરણી સેનાના મહિલા અધ્યણ ગીતાબા પરમારે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ગીતાબા પરમારે જણાવ્યું હતું કે પદ્મીનીબા વાળા અવાર નવાર લોકોનો વિરોધ કરતા રહ્યા છે. તેમનું ગઈકાલે (શુક્રવાર) નિવેદન હતું કે નારી શક્તિ રૂપાલાને માફ કરે છે.

પદ્મિનીબા વાળાએ રૂપાલાને માફ કર્યાનું નિવેદન જાહેર કર્યું હતું. તો સંકલન સમિતિએ આંદોલનને વિરામ આપવાની વાત કરી હતી. પરંતુ આ વિવાદ હજું શમ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેના એ પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલા અને ભાજપ સામે આ ગંભીર આરોપ લગાવ્યો છે. mangal gochar 2024Jugal Hansrajરાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, ક્ષત્રિય કરણી સેનાના નેજા હેઠળ ધરણા કરીશું અને જરૂર પડે દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરીશું. રૂપાલા જો જીતશે તો ઇવીએમ મશીનના આધારે જીતશે. રાજકોટમાં મોટા ભાગનું મતદાન રૂપાલાના વિરોધમાં થયું છે. જો તે જીતે તો ભાજપના કાવાદાવાથી જીતશે. સંકલન સમિતિ અને અમારા વચ્ચે વિચાર ભેદ છે પણ લક્ષ્ય એક છે.

બીજી બાજુ કરણી સેનાના રાષ્ટ્રીય મંત્રી પ્રજ્ઞાબા ઝાલાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે આંદોલનને કોઇ કાળે વિરામ આપવામાં આવશે નહીં. રૂપાલાને કોઇ હિસાબે માફી આપવામાં આવશે નહી. કોઇ એક વ્યક્તિ કઇ રીતે રૂપાલાને માફી આપી શકે? પદ્મીની બા વાળાને રૂપાલાને માફી આપવાનો કોઇ અધિકાર નથી.આજથી અમે પદ્મીની બા વાળાનો બહિષ્કાર કરીએ છીએ. ગઇ કાલના તેમના નિવેદન બાદ તેમનો દરેક જગ્યાએથી બહિષ્કાર થઇ રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Ahmedabad National President Of Kshatriya Karni Sena Gitaba Parmar Big Statement ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ગીતાબા પરમાર મોટું નિવેદન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »

રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામારૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામાગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.
और पढो »

કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યાકોંગ્રેસના લોકસભા ઉમેદવારે ભાજપના નેતાને પગે લાગી લીધા આશીર્વાદ, આ તો જમી આવ્યાલોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થતાં સોમવારે ડોર ટૂ ડોર પ્રચારનો કંઈક આ પ્રકારનો માહોલ હતો. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોના ઘરે જઈને મતદાન કરવાની અપીલ કરીને સાથે સાથે પ્રચાર કર્યો તો બીજી તરફ અનુસૂચિત જાતિના અમૃતભાઈના ઘરે જઈને ભોજન લીધું.
और पढो »

મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોમોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે, કેજરીવાલનો સૌથી મોટો હુમલોDelhi Lok Sabha Election: આજે કેજરીવાલે સૌથી મોટો હુમલો મોદી સરકાર પર કર્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યાના બીજા દિવસે તેઓ AAP કાર્યાલય પહોંચ્યા અને ભાજપ (BJP) અને PM મોદી પર (PM Modi) સૌથી મોટો હુમલો કર્યો હતો.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

ગુજરાતમાં લોકશાહીની હત્યા કરનાર ભાજપ નેતાના નફફ્ટ નબીરાની ધરપકડ, EVM તો મારા બાપનુંગુજરાતમાં લોકશાહીની હત્યા કરનાર ભાજપ નેતાના નફફ્ટ નબીરાની ધરપકડ, EVM તો મારા બાપનુંગુજરાતમાં 7 મેએ લોકસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન દાહોદ લોકસભા વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હવે ચૂંટણી પંચે આ ઘટનાનો સ્વીકાર કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 09:37:21