રૂપાલા સામે ઉગ્ર વિરોધ યથાવત, ક્ષત્રિયોના ગુસ્સાને કેવી રીતે પહોંચી વળશે ભાજપ? હવે આ ટ્રમ્પ કાર્ડ પર બધો મદાર

Lok Sabha Election 2024 समाचार

રૂપાલા સામે ઉગ્ર વિરોધ યથાવત, ક્ષત્રિયોના ગુસ્સાને કેવી રીતે પહોંચી વળશે ભાજપ? હવે આ ટ્રમ્પ કાર્ડ પર બધો મદાર
Parshottam RupalaRajkot SeatKshatriya Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

Parshottam Rupala: પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં ન આવતા હવે ક્ષત્રિયોનો રૂપાલા સામેનો વિરોધ ધીરે ધીરે ભાજપ સામેના વિરોધમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. અન્ય બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ક્ષત્રિયોની આકરી નારાજગીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે ભાજપ પણ હવે ચિંતિત બન્યો છે.

રૂપાલા સામે ઉગ્ર વિરોધ યથાવત, ક્ષત્રિયોના ગુસ્સાને કેવી રીતે પહોંચી વળશે ભાજપ? હવે આ 'ટ્રમ્પ કાર્ડ' પર બધો મદાર

ત્યારે આ ટ્રમ્પ કાર્ડથી ક્ષત્રિયોની નારાજગી દૂર થાય તેવી આશા સેવાઈ રહી છે. Water Crises Gujarat Water Crisis: વિકાસશીલ ગુજરાતનું વરવુ ચિત્ર : એક મટકે કી કિંમત તુમ ક્યા જાનો સરકાર, તુરખેડાના ગામની મહિલાઓેને પૂછોગુજરાત જે ભાજપનો મજબૂત ગઢ ગણાય છે અને છેલ્લી બે લોકસભા ચૂંટણીથી તમામ 26 બેઠકો ભાજપની ઝોળીમાં આવેલી છે તે જ ગુજરાતમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે જે રીતે ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અને તેની અસર માત્ર રાજકોટ પૂરતી સીમિત નહીં પરંતુ દાવાનળની જેમ બીજા વિસ્તારોમાં પણ પ્રસરી રહી છે તેને લઈને ભાજપ નેતૃત્વ ચિંતાતૂર છે.

ક્ષત્રિયની નારાજગી જ એકમાત્ર ભાજપ માટે ચિંતાનું કારણ નથી. આ ઉપરાંત પણ બીજા પરિબળો છે જે દર્શાવે છે કે ભાજપનો આંતરિક કલેહ પણ પાર્ટીને નુકસાન પહોંચાડે તે નકારી શકાય નહીં. આ ઉપરાંત આ વખતે ભાજપે સુરતથી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા સહિત 14 વર્તમાન સાંસદોની પણ ટિકિટ કાપીને સોંપો પાડ્યો છે. જ્યારે બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયાને પોરબંદરથી અને પરશોત્તમ રૂપાલાને રાજકોટથી મેદાને ઉતાર્યા છે. પરંતુ એમા પણ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો આક્રોશ ભારે પડી રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Parshottam Rupala Rajkot Seat Kshatriya Samaj Trump Card PM Modi Gujarat News India News લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી 2024 રાજકોટ બેઠક પરશોત્તમ રૂપાલા પીએમ મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસરૂપાલા સામે હવે આ રણનીતિથી આગળ વધશે ક્ષત્રિય સમાજ, મહિલાઓએ આજથી શરૂ કર્યાં ઉપવાસરાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે વિરોધની તલવાર ખેંચી લીધી છે.. રામજી મંદિર ખાતે 100 જેટલી ક્ષત્રિયાણીઓએ 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.. ક્ષત્રિયાણીઓની એક જ માગ છેકે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે રદ કરવામાં આવે..
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદનક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે, PM મોદી સામે નહીં, સીઆર પાટીલનું મહત્વપૂર્ણ નિવેદનસી આર પાટીલે જણાવ્યું હતું કે, 108 ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનું સમર્થન જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોઈ વિરોધ નથી. ભાજપને સ્પોર્ટ કરે છે. આજે 108 ક્ષત્રિય સમાજના લોકોએ સામેથી આવ્યા છે અને તેમણે જણાવ્યું કે અમારો રોષ રૂપાલા પૂરતો જ છે.
और पढो »

પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?પદ્મિનીબાનો ધડાકો; ‘લડત રૂપાલા સામે હતી, મોદીસાહેબ સામે નહોતી, હવે કોંગ્રેસ સમર્થનની વાત ક્યાંથી આવી?ક્ષત્રિય આંદોલનના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયા સામે આવીને સંકલન સમિતિ પર આકરા પ્રહાર કર્યા હતા અને આંદોલન રાજકીય થઈ ગયું હોવાનું કહી દીધું હતું. ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓના વિરોધની ખબરો વચ્ચે હવે આ આંદોલનમાં બે ફાંટા પડતા હોય તેમ લાગી રહ્યું છે.
और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »



Render Time: 2025-02-14 02:11:24