છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે.
ધવલ પરીખ/નવસારી: સતત બદલાતા વાતાવરણને કારણે ફળોનો રાજા કેરી આ વર્ષે ખાટી થઇ છે. એમાં પણ ગત રોજ ફૂંકાયેલા ભારે પવનો સાથે પડેલા કમોસમી માવઠાને કારણે જૂનના મધ્ય સુધીમાં આવનારી કેરી ના ઉત્પાદન ઉપર અસર થવાની સંભાવના વધતા ખેડૂતોની ચિંતા વધી છે. જેની સાથે જ માર્ચમાં ગરમીઓ પારો ઉંચો રહેવાથી કેરી માં જે અંકુરણ થવુ જોઈએ એને પણ અસર થાય છે. જેની સાથે જ મોરવા ગરમી સહન ન કરી શકતા, ખરણ પણ વધ્યુ હતુ. ખરણ થવા સાથે જ ફળમાખીઓ ઉપદ્રવ અને ફૂગ જન્ય રોગથી આંબાવાડીને બચાવવા ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.
બદલાતા વાતાવરણ અને તેમાં પણ છેલ્લા 7 વર્ષોમાં વધેલી ગરમી કેરી અને ચીકુના પાક ઉપર મોટી અસર કરી રહી છે. નવસારી કૃષિ યુનીવર્સીટીના બાગાયત વિભાગના નિષ્ણાંતોના મતે કેરીને તૈયાર થવામાં પાયાનું તાપમાન 18 ડીગ્રી અને તેનાથી વધુ તાપમાન હોય, જે હીટ યુનિટ સ્ટોર કરે છે. કેરીના ફળને 950 હીટ યુનિટ મળે એટલે પરિપક્વ થઇ જાય છે. પરંતુ છેલ્લા થોડા મહિનામાં વાતાવરણમાં ગરમી 35 થી 42 ડીગ્રી રહેતા ફળને વધુ હીટ યુનિટ મળતા કેરીના ફળનું કદ નાનું રહેવા પામ્યુ છે. જેની સાથે જ વહેલું પરિપક્વ થાય છે.
Gujarati News Navsari Mango Fruits Benefits Of Mango Best Mangoes Mango Popular Mango Varieties કેરીના ફાયદા શ્રેષ્ઠ કેરી કેરી લોકપ્રિય કેરીની જાતો Rain Unseasonal Rain Rain Forecast Damage To Mango Crop Mango Fall અમરેલી અમરેલી ન્યૂઝ લોકલ 18 ગુજરાતી સમાચાર તાજેતરના સમાચાર ગુજરાત સમાચાર વરસાદ કમોસમી વરસાદ વરસાદની આગાહી કેરીના પાકને નુકસાન કેરી ખરી પડી Crop Failure Damage Kesar Mango Unseasonal Rain
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરોછેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. ડીસેમ્બરમાં આંબાવાડીઓમાં આમ્ર મંજરી આવતી હતી, પણ ગરમીને કારણે ઋતુચક્ર પર થયેલી અસરથી બે ત્રણ વર્ષોમાં જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં મોર ફૂટી રહ્યા છે.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
મે મહિના પહેલા જ ભયાનક આગાહી : અરબ સાગર ગરમ થયો, આખા ઉનાળામાં મોટી ઉથલપાથલ થશેHeatwave Alert In Gujarat : એપ્રિલ મહિનામાં આકરી ગરમીની આગાહી છે, પરંતું અરબ સાગરમાં ભેજને કારણે આખા ઉનાળામાં કમોસમી વરસાદ અને ચક્રવાતો આવતા રહેશે, જેને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »