રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો

Gujarat High Court समाचार

રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો
Gujarat NewsJobWorkers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Gujarat High Court: એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આવા કામદારોને ! પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર

ગંદા હૈ પર ધંધા હૈ! અભિનેત્રીએ ઝગારા મારતી ફિલ્મી દુનિયાની પોલ ખોલી, થાય છે આવું બધુદૈનિક રાશિફળ 15 મે: સિંહ રાશિની આર્થિક સ્થિતિ મજબૂત થશે, વાંચો મેષથી લઈ મીન સુધીની રાશિનું આજનું રાશિફળguru uday 2024દૈનિક વેતન પર કામ કરતા કામદારો માટે ખુશીના સમાચાર છે. રોજ દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા કામદારોના હક્કમાં ગુજરાત હાઈકોર્ટ ે મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

જસ્ટિસ કેરીયલે વધુમાં જણાવ્યું હતુંકે, જે કર્મચારી રોજમદાર તરીકે એટલે કે, દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણૂક પામ્યો હોય પરંતુ તે અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીમાં કાર્યકાળ પૂરો કરે તો તેવા સંજોગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ- ૨૫ અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવવાપાત્ર ઠરે છે. એટલું જ નહી, ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર તરીકે નિમણૂંક પામ્યો | હોય પરંતુ તેને પણ સીધી પસંદગીથી નિમણૂંક પામેલા રેગ્યુલર-કાયમી - કર્મચારીઓની જેમ જ ગણવો જોઈએ.

હાઈકોર્ટે અરજદાર કામદારોને ત્રણ સપ્તાહમાં વ્યકિગત રીતે વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ કર્યો હતો અને અરજદારોની રજૂઆત મળ્યેથી વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓને આઠ સપ્તાહમાં કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જો કોઈ કામદારને આનુષંગિક લાભો આપવાનું થતુ હોય તો તે પછીના ચાર સપ્તાહમાં આ લાભો ચૂકવી દેવા પણ હાઇકોર્ટે ઠરાવ્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat News Job Workers Court Orders Rules Workers Law Daily Vagis Workers દૈનિક વેતન કામદાર ગુજરાત હાઈકોર્ટ મોટો ચુકાદો વેતન રોજમદાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની મહારાણીપહેલાં પત્રકાર બનવા માંગતી હતી, પછી ફિલ્મોમાં આવી, હવે છે વિરાટ કોહલીની મહારાણીAnushka Sharma Birthday: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે એટલે કે 1લી મેના રોજ તેનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શર્મા આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક અનુષ્કાની પ્રથમ પસંદગી એક્ટર બનવાની નહીં પરંતુ પત્રકાર બનવાની હતી. હા...
और पढो »

લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »

લક્ષદ્વીપ પછી જજો, પહેલા ગુજરાતના આ દરિયાની મજા ચોક્કસ માણજો! ભૂલી જશો તમામ બીચ, ઉનાળામાં ઠંડક એવી કે...લક્ષદ્વીપ પછી જજો, પહેલા ગુજરાતના આ દરિયાની મજા ચોક્કસ માણજો! ભૂલી જશો તમામ બીચ, ઉનાળામાં ઠંડક એવી કે...દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડુ નારગોલ ગામ પર્યટન માટે દેશભરમાં જાણીતો થયો છે અને દેશભરના પર્યટકો નારગોલની મુલાકાત લે છે અને નારગોલના દરિયા કિનારાની સુંદરતા અને સ્વચ્છતાની સાથે સાથે સરૂના જંગલો ધરાવે છે.
और पढो »

12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગ12 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને ગુરૂ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ઈન્ક્રીમેન્ટ-પ્રમોશનનો યોગAstrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ગુરૂ અને સૂર્ય ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. જેનાથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »



Render Time: 2025-02-21 04:49:16