Agriculture News: ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ: પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ. સરકારની આ ચાર મહત્ત્વની યોજનાઓથી આખા ગુજરાતમાં પથરાશે ગ્રીન કવર....
Agriculture News: ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ: પર્યાવરણ પ્રેમી નાગરિકોને સહભાગી થવા વન વિભાગ દ્વારા અનુરોધ. સરકારની આ ચાર મહત્ત્વની યોજનાઓથી આખા ગુજરાતમાં પથરાશે ગ્રીન કવર....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મિશન ‘એક પેડ માં કે નામ’ જનજન સુધી પહોંચ્યું છે ત્યારે વન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ‘સામાજિક વનીકરણ’ની ચાર નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ચાર નવીન યોજનાઓમાં હરીત વન પથ વાવેતર પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
આ રોપાઓ પોલીથીન બેગમાં બે વર્ષથી વધારે સમય માટે જાળવવાના થાય છે, જેથી તેમાં સારા પ્રમાણમાં ખાતરનો ઉપયોગ જરૂરી છે, જેમાં બે ભાગ માટી અને એક ભાગ છાણીયુ ખાતર-વર્મી કમ્પોસ્ટ વગેરેથી ઓછું ન હોય તે ખાસ જોવાનુ રહેશે. આ રોપાની વધ અને થડની ઝાડાઈ ધ્યાને રાખીને જાળવણી કરવાની રહેશે તૈયાર કરાયેલા રોપાઓને ત્રીજા વર્ષે આ મોડલ હેઠળના વાવેતરમાં ઉપયોગ કરવાનો રહેશે તેમ,વન વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે.
Agriculture Gujarat News Road House Residents Cm Bhupendra Patel Green Gujarat પર્યાવરણ પ્રેમી ગુજરાત સરકાર ગ્રીન ગુજરાત હરિયાળું ગુજરાત ઝાડ રોડ રહેણાંક વૃક્ષારોપણ લીલી ચાદર સરકારની યાજનાઓ ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ, કર્યાં કરારGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઈન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા
और पढो »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીGujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે
और पढो »
ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
और पढो »
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »
ગુજરાતમાં નવી મહામારીએ માથુ ઉંચક્યું, આ શહેરમાં મળ્યા નવા કેસ, આ રીતે બચોGujarat cholera case : જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, ધીરે ધીરે કરીને ગુજરાતના અનેક શહેરોમાં ફેલાઈ રહ્યો છે કોલેરા, ગુજરાતમાં કોલેરાના કેસ વધ્યા
और पढो »