Rohit Sharma Charity: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા તેની મજબૂત બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવી છે. તે લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. રોહિત શર્માને આખી દુનિયા હિટમેન તરીકે ઓળખે છે.
તે મેદાનમાં જેટલો આક્રમક દેખાય છે તેટલો જ રિયલ લાઈફમાં તે ખૂબ જ નરમ દિલનો છે. ટીમ ઈન્ડિયા ના આ ઓપનિંગ બેટ્સમેન સામાજિક કાર્યોમાં પણ આગળ છે. તેણે આ દુનિયાને સુંદર બનાવવા માટે ઘણી વસ્તુઓ કરી છે. આ બાબતે આજે અમે તમને જણાવીએ કે રોહિતે દુનિયાને જીવંત રાખવા માટે કયા ઉમદા કાર્યો કર્યા છે. રોહિત શર્મા એ કેન્યામાં જંગલી પ્રાણીઓને બચાવવા માટે શિકાર વિરોધી અભિયાન ચલાવ્યું. તેનો હેતુ જંગલી પ્રાણીઓને બચાવવાનો હતો. આ અભિયાનમાં હોલિવૂડ સ્ટાર્સ મેટ લે બ્લેન્ક અને સલમા હાયકે પણ તેને સપોર્ટ કર્યો હતો.
5 વર્ષ બાદ કર્કમાં ભેગા થશે અત્યંત પાવરફૂલ 2 ગ્રહ, 3 રાશિવાળાને ઊંચાઈ પર લઈ જશે, ધન તથા પદ-પ્રતિષ્ઠા વધશે
Sports News Hitman Rohit Sharma Charity Rohit Sharma Team India Captain રોહિત શર્મા ટીમ ઈન્ડિયા કેપ્ટન સેવાકાર્ય ચેરીટી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »
IND vs AUS: કાંગારૂને કચડીને ભારતનો દબદબાભેર સેમીફાઈનલમાં પ્રવેશ, રોહિત શર્મા છવાયોT20 World Cup 2024: રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગ બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
और पढो »
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાત વરસાદચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીGau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
और पढो »