ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માની ટીમમાં જગ્યા સુનિશ્ચિત નથી. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ચક્ર 2025-27 સુધી ચાલશે. આવામાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના આગળના પ્લાનમાં ફીટ બેસતા નથી. BCCI ના રડાર પર એવા 3 દિગ્ગજ ખેલાડી હશે તે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે.જસપ્રીત બુમરાહ ભારતના જ નહીં પરંતતુ દુનિયાના ઉત્કૃષ્ટ બોલરોમાંથી એક છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ આવનારા દિવસોમાં રોહિત શર્મા વિશે કડક નિર્ણય લઈ શકે છે. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ચક્ર 2025-27 સુધી ચાલશે. આવામાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના આગળના પ્લાનમાં ફીટ બેસતા નથી. BCCI ના રડાર પર એવા 3 દિગ્ગજ ખેલાડી હશે તે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે.
શું રોહિત શર્માનો સમય હવે પૂરો થઈ ગયો? ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 2025ની ફાઈનલમાંથી હવે બહાર થઈ ચૂકયું છે. 37 વર્ષના રોહિત શર્મા માટે હવે પોતાની ટેસ્ટ કેપ્ટન્સી ચાલુ રાખવી મુશ્કેલ છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ આવનારા દિવસોમાં રોહિત શર્મા વિશે કડક નિર્ણય લઈ શકે છે. આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ચક્ર 2025-27 સુધી ચાલશે. આવામાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના આગળના પ્લાનમાં ફીટ બેસતા નથી. BCCI ના રડાર પર એવા 3 દિગ્ગજ ખેલાડી હશે તે ભારતના આગામી ટેસ્ટ કેપ્ટન બની શકે છે.
ક્રિકેટ રોહિત શર્મા જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ ટેસ્ટ કેપ્ટન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્મા વિશે કર્યો મોટો ખુલાસોટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માની હાજરી અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો છે.
और पढो »
Photos: ગુજરાતની બાજુમાં જ આવેલું છે આ મિની માલદીવ, ફિલ્મોનું થાય છે શુટિંગ, વિદેશીઓ પણ આવે છે ફરવાગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલી આ જગ્યા સ્વર્ગથી જરાય કમ નથી. આ સાથે જ જો તમે માલદીવ ફરવાનો પ્લાન બનાવતા હોવ તો આ જગ્યા વિશે તમારે ચોક્કસ વિચારવું જોઈએ કારણ કે આ જગ્યા જોવામાં તમને માલદીવ ઉપરાંત લદાખ, કાશ્મીર જેવી પણ લાગશે.
और पढो »
અંગ્રેજો પણ ખોલી શક્યા નથી આ રહસ્યમય દરવાજો, જેની પાછળ છુપાયેલો છે રાજાનો ખજાનોSon Bhandar Caves : બિહારના રાજગીરના સોનાના ભંડારનું રહસ્ય... શંખની લિપિમાં લખાયેલું આ રહસ્ય કોઈ વાંચી નથી શક્યું... આ ગુફામાં છુપાયો છે રાજાનો મોટો ખજાનો... આ ખજાનાને હજી સુધી કોઈ નથી શોધી શક્યું... પ્રવાસીઓ માટે પણ રહસ્યમય છે સોન ભંડાર
और पढो »
W, W, W, W...ટી-20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટોનું વંટોળ; થરથર કાપ્યા બેટ્સમેન, કોણ હતો ભારતનો આ ખૂંખાર બોલર?Unique Cricket Records: ટી20 ફોર્મેટમાં 5 વિકેટ લેવી કોઈ વિસ્ફોટક સદીથી ઓછી નથી. જ્યારે કોઈ બોલર આ ફોર્મેટમાં હેટ્રિક લે છે તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ તે રેકોર્ડ છે જે આપણે સાંભળ્યા છે, પરંતુ જો અમે તમને કહીએ કે ટી20ની છેલ્લી ઓવરમાં 5 વિકેટ લીધી તો કદાચ તેના પર કોઈ વિશ્વાસ નહીં કરે.
और पढो »
આ છે દુનિયાના એવા 8 દેશો જ્યાં નથી વહેતી કોઈ નદી, છત્તાં પીવાના પાણીની નથી કમી, જાણો તેમની અનોખી રીત8 countries without river: આજે અમે તમને એવા 8 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં નદીઓ જોવા મળતી નથી. હવે વિચારવા જેવું છે કે જ્યારે અહીં નદીઓ જ નથી તો લોકોને પીવાનું પાણી ક્યાંથી મળશે? આ લિસ્ટમાં પાંચમા નંબર પર રહેલા દેશનું નામ જાણીને તમને નવાઈ લાગશે.
और पढो »
રોહિત શર્માના ફોર્મ પર દિનેશ કાર્તિકે મોટી વાત કહીભારતીય કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચોમાં ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યા છે. તેની અસર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 પર જોવા મળી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રોહિત શર્માની સાથે પણ આ જ થયું. તે માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો અને ભારતની સ્થિતિ નાજુક બની ગઈ. રોહિતના ફોર્મ પર તેમના પૂર્વ સાથી દિનેશ કાર્તિકે મોટી વાત કહી છે. તેમણે હિટમેનની બેટિંગ જોયા બાદ એક જરૂરી સલાહ આપી છે.
और पढो »