Photos: ગુજરાતની બાજુમાં જ આવેલું છે આ મિની માલદીવ, ફિલ્મોનું થાય છે શુટિંગ, વિદેશીઓ પણ આવે છે ફરવા

Kishangarh समाचार

Photos: ગુજરાતની બાજુમાં જ આવેલું છે આ મિની માલદીવ, ફિલ્મોનું થાય છે શુટિંગ, વિદેશીઓ પણ આવે છે ફરવા
RajasthanIndia Travel DestinationTravel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલી આ જગ્યા સ્વર્ગથી જરાય કમ નથી. આ સાથે જ જો તમે માલદીવ ફરવાનો પ્લાન બનાવતા હોવ તો આ જગ્યા વિશે તમારે ચોક્કસ વિચારવું જોઈએ કારણ કે આ જગ્યા જોવામાં તમને માલદીવ ઉપરાંત લદાખ, કાશ્મીર જેવી પણ લાગશે.

Photos: ગુજરાતની બાજુમાં જ આવેલું છે આ 'મિની માલદીવ', ફિલ્મોનું થાય છે શુટિંગ, વિદેશીઓ પણ આવે છે ફરવા

રાજસ્થાન પોતાની રસપ્રદ સંસ્કૃતિ, ઈતિહાસ અને સ્થળો વિશે જાણીતું છે. અહીં એવી અનેક જગ્યાઓ છે જે પોતાના વારસાગત શૈલીને લીધે પ્રખ્યાત છે. જેમ કે જયપુર, જોધપુર, ઉદયપુર, અલવર. પરંતુ રાજસ્થાન માત્ર અહીં સુધી સિમિત નથી. અહીં તમને રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન અને તેમાં પણ ગુજરાતીઓનું ફેવરિટ માઉન્ટ આબુ પણ જોવા મળશે. ઝરણા, પહાડો, ગુફાઓ, નદીઓ જેવી જગ્યાઓ આ રાજસ્થાનની શાન વધારે છે. અહીં એક એવી પણ જગ્યા છે જેને લોકો માલદીવ સમજી બેસે છે.

દૈનિક રાશિફળ 4 જાન્યુઆરી: આજે મિથુન રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે, અટકેલા કામ પૂરા થશે, આજનું રાશિફળ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajasthan India Travel Destination Travel Maldives Moonland Gujarati News India News કિશનગઢ રાજસ્થાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોરાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોમહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
और पढो »

PM Svanidhi Yojana: ગેરંટી વગર લોન મળી રહી છેPM Svanidhi Yojana: ગેરંટી વગર લોન મળી રહી છેકોરોના કાળમાં શરૂ કરવામાં આવેલી આ યોજના હજુ પણ લાખો લોકોની મદદ કરે છે.
और पढो »

જોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારોજોત જોતામાં જ ભાગ્યને સુધારી દેશે આ 5 રત્નો, ઘન-દોલતમાં થાય છે અઢળક વધારો5 Lucky Gemstone: રત્ન શાસ્ત્રમાં કેટલાક એવા રત્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માત્ર ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવામાં જ મદદગાર નથી, પરંતુ ભાગ્યને વધારવામાં પણ મદદ કરે છે.
और पढो »

આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે.
और पढो »

Diabetes Symptoms: સવારે ઉઠતાની સાથે શરીર આપવા લાગે આ સંકેતો, તો હોઈ શકે છે શુગર વધવાનો સંકેત!Diabetes Symptoms: સવારે ઉઠતાની સાથે શરીર આપવા લાગે આ સંકેતો, તો હોઈ શકે છે શુગર વધવાનો સંકેત!Diabetes Sign: ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે, જે લોકો તેનો ભોગ બને છે તેઓએ તેમના બ્લડ સુગરના સ્તરને કોઈપણ કિંમતે નિયંત્રિત કરવું જોઈએ, અને તેના સંકેતોને ઓળખવા પણ મહત્વપૂર્ણ છે.
और पढो »

મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...મોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો જોવા મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે...Signs Of Death In Garud Puran: આ ધરતી પર જેણે જન્મ લીધો છે, તેનું એક દિવસ મૃત્યું પણ નક્કી છે. આ એક શાસ્વત નિયમ છે. આ હકીકતથી કોઈ ભાગી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિની મોત આવવાની હોય છે તો તેની સાથે શું થાય છે. શું મરનાર વ્યક્તિને પોતાના મોતનો અહેસાસ પહેલાથી થવા લાગે છે.
और पढो »



Render Time: 2025-02-13 09:04:25