લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી

Ambalal Patel Aagahi समाचार

લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહી
ImdWeather UpdateAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 198%
  • Publisher: 63%

ગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે. ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Monsoon Updates: અંબાલાલ પટેલ ે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેસર બનતા રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.

કારણકે, ગુજરાતના માથે એક બે નહીં પણ ત્રણ ત્રણ પાવરફૂલ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જોને કારણે ચારેય બાજુથી તૂટી પડશે વરસાદ. ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Imd Weather Update Ahmedabad Gujarat News Weather Forecat Of Gujarat Monsoon Rainfall અંબાલાલ પટેલની આગાહી વરસાદની સંભાવના હવામાન વિભાગની આગાહી ગુજરાત પર પૂરનું સંકટ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીહવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
और पढो »

ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
और पढो »

હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંહવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »



Render Time: 2025-02-13 14:02:35