હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલ કરતા વધુ મોટા અવાજે લાઉડસ્પીકર વાગે તે નુકસાનકારક હોય તો પછી ઈદમાં પણ તેની એ જ અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ ઈદ મિલાદ ઉન નબીના જૂલુસોમાં મોટેથી લાઉડસ્પીકરવું વાગવું એ ખોટું છે.
હવે આવ્યો આ 4 રાશિના લોકોનો સમય! કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ, ખુદને પણ નહીં થાય વિશ્વાસદૈનિક રાશિફળ 19 સપ્ટેમ્બર: આજે મીન રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિતિ સુધરતી રહેશે, વાંચો આજનું રાશિફળબોમ્બે મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે ઈદ મિલાદ ઉન નબીના જૂલુસો દરમિયાન ડીજે, લેઝર લાઈટ, વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરનારી અનેક જનહિત અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી.
જનહિત અરજીઓમાં દાવો કરાયો હતો કે ન તો કુરાન અને ન તો હદીસ માં ડીજે સિસ્ટમ અને લેઝર લાઈટના ઉપયોગનો ઉલ્લેખ છે. પીઠે ગણેશ ઉત્સવની બરાબર મહિના પહેલા પાસ થયેલા આદેશનો હવાલો આપ્યો જેમાં તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયમ 2000 હેઠળ ઉલ્લેખિત મર્યાદા કરતા વધુ અવાજ કરતી ધ્વનિ સિસ્ટમ અને લાઉડ સ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકાયો હતો.
અરજીકર્તાના વકીલ ઓવૈસ પેચકરે કોર્ટને પોતાના પહેલા આદેશમાં ઈદને પણ જોડવાની અપીલ કરી જેના પર પીઠે કહ્યું કે તેની જરૂર નથી કારણ કે આદેશમાં જાહેર તહેવારનો ઉલ્લેખ કરાયો છે. કોર્ટે અરજીઓની પતાવટ કરતા કહ્યું કે જો ગણેશ ચતુર્થીના અવસરે હાનિકારક હોય તો તે ઈદ ઉપર પણ હાનિકારક છે. લેઝર લાઈટના ઉપયોગ પર પીઠે અરજીકર્તાઓને કહ્યું કે મનુષ્યો પર આવી લાઈટોના હાનિકારક પ્રભાવો અંગે વૈજ્ઞાનિક પુરાવા દેખાડો.
પેનલે કહ્યું કે આવી અરજીઓ દાખલ કરતા પહેલા યોગ્ય સંશોધન થવું જોઈએ. જજોએ કહ્યું કે, તમે રિસર્ચ કેમ ન કર્યું? જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે એ સાબિત ન થાય કે તેનાથી મનુષ્યોને નુકસાન થાય છે અમે કેવી રીતે આવા મુદ્દે નિર્ણય લઈ શકીએ? બેન્ચે કહ્યું કે અરજીકર્તાઓને પ્રભાવી નિર્દેશ આપવા મામલે કોર્ટેની મદદ કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે, આ જ સમસ્યા છે. જનહિત અરજી દાખલ કરતા પહેલા તમારે પાયાની શોધ કરવી જોઈએ. તમારે પ્રભાવી નિર્દેશ આપવા મુદ્દે કોર્ટેની મદદ કરવી જોઈએ. અમે વિશેષજ્ઞ નથી. અમને લેઝરનો એલ પણ ખબર નથી.
Bombay High Court Loudspeaker Ganesh Puja Eid Gujarati News India News ગણેશોત્સવ બોમ્બે હાઈકોર્ટ લાઉડ સ્પીકર ગણેશ પૂજા ઈદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »
રિઝી ગયા મુકેશ કાકા : જો તમારી પાસે પણ રિલાયન્સના શેર છે તો થશે મૌજ-એ-દરિયાReliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે.
और पढो »
Worst Cooking Oils: ભોજન બનાવવા માટે આ 5 તેલ ભૂલેચૂકે ન વાપરતા, 99% લોકોને નથી ખબર આ વાત!સ્વસ્થ રાખવાના દાવા કરતા અનેક તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. પામ ઓઈલ જેને તાડનું તેલ કહે છે તેનાથી અનેક જંક ફૂડ બને છે. ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે.
और पढो »
Beetroot Juice: આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થBeetroot Juice: જો વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો સફેદ વાળની સ્પીડ ઘટાડવી હોય તો એટલે કે સફેદ વાળનો ગ્રોથ સ્લો કરવો હોય તો નિયમિત બીટનો રસ પીવાનું રાખો. નિયમિત બીટનો રસ પીવાથી વાળમાં વધતી સફેદી અટકી જાય છે. રોજ બીટનો રસ પીવાથી શરીરમાં અન્ય ફેરફાર પણ જોવા મળે છે.
और पढो »
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »