લાલ કિતાબથી લઈને જ્યોતિષ શાસ્ત્ર...બધાએ કહી દીધું 2025માં ચાલશે આ 5 રાશિઓનું રાજ!

Astrology समाचार

લાલ કિતાબથી લઈને જ્યોતિષ શાસ્ત્ર...બધાએ કહી દીધું 2025માં ચાલશે આ 5 રાશિઓનું રાજ!
Lal KitabRashifalHoroscope Prediction 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Horoscope Prediction 2025 : હાલ ભલે વર્ષ 2024 ચાલી રહ્યું હોય પરંતુ 2025ના આગમનની હવે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આગામી વર્ષ કોની ફેવરમાં રહેશે? કઈ રાશિઓનો આવતા વર્ષે ભાગ્યોદય એ જાણવા જેવું છે. જાણો લાલ કિતાબથી લઈને જ્યોતિષ શાસ્ત્ર સુધી કોનું છે શું મંતવ્ય...

gujarat newsShani Margi Saturn Transitdaily horoscope

દૈનિક રાશિફળ 23 ઓક્ટોબર: આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે, આજનું રાશિફળ દિવાળી પૂરી થતાં જ નવા વર્ષની રાહ જોવાની શરૂ થઈ જાય છે. જ્યોતિષ અનુસાર વર્ષ 2025માં શનિ, ગુરુ, રહું-કેતુ ગોચર કરશે. આની અસર દરેક રાશિઓ પર થશે. ત્યારે 5 રાશિ એવી છે કે જેની માટે વર્ષ 2025 સૌથી વધારે ભાગ્યશાળી રહી શકે છે. હાલ ભલે વર્ષ 2024 ચાલી રહ્યું હોય પરંતુ 2025ના આગમનની હવે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આગામી વર્ષ કોની ફેવરમાં રહેશે? કઈ રાશિઓનો આવતા વર્ષે ભાગ્યોદય એ જાણવા જેવું છે. જાણો લાલ કિતાબથી લઈને જ્યોતિષ શાસ્ત્ર સુધી કોનું છે શું મંતવ્ય...

વર્ષ 2025 માટે લાલ કિતાબમાં ઘણી આગાહીઓ કરવામાં આવી છે. લાલ કિતાબની વર્ષ 2025ની કુંડળી અનુસાર આવનારું વર્ષ વૃષભ અને સિંહ સહિત 5 રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. કરિયર, પરિવાર અને સ્વાસ્થ્ય દરેક મોરચે ભાગ્ય તમારો સાથ આપશે. આ 5 રાશિઓની આવક બમણી થશે. તો ચાલો જાણીએ કે વર્ષ 2025 ની ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

લાલ કિતાબમાં વર્ષ 2025 માટે તમામ રાશિઓની કુંડળી આપવામાં આવી છે. લાલ કિતાબની આગાહી અનુસાર, વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખાસ ફળદાયી રહેવાનું છે. વર્ષ 2025 વૃષભ અને સિંહ સહિત અનેક રાશિઓ માટે વરદાનથી ઓછું સાબિત થશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તેમને અનેક ગણો વધુ નફો પણ મળશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ લાલ કિતાબની કુંડળી અનુસાર, જે વર્ષ 2025ની ભાગ્યશાળી રાશિઓ છે.વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ સારું રહેશે. વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવશે. નોકરીમાં સારો સમય જશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lal Kitab Rashifal Horoscope Prediction 2025 Kundali કુંડળી લાલ કિતાબ રાશિફળ લાઈફ સ્ટાઈલ જ્યોતિષ શાસ્ત્ર વર્ષ 2025

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!Smartphone launched in September 2024: અમે તમને સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલાં શાનદાર સ્માર્ટફોન વિશે જણાવીશું. ચાલો જોઈએ કે યાદીમાં કઈ-કઈ કંપનીઓના કયા-કયા મોડલના નામ સામેલ છે.
और पढो »

100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગNavpancham Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્રએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

Money Vastu Tips: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરીMoney Vastu Tips: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરીMoney Vastu Tips: જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા આ 4 કામ કરવાનું શરુ કરો. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 4 કામ કરવાથી ઘરમાં ધન-ધાન્ય સતત વધતા રહે છે.
और पढो »

7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »

અંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજઅંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજReliance Group : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે.
और पढो »

હાલ ખુબ જ ખુશખુશાલ છે શનિદેવ! રાહુ-શનિની કૃપાથી આ રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભના પ્રબળ યોગહાલ ખુબ જ ખુશખુશાલ છે શનિદેવ! રાહુ-શનિની કૃપાથી આ રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભના પ્રબળ યોગજ્યોતિષ શાસ્ત્રમાં રાહુને શનિનો મિત્ર ગણવામાં આવે છે. હાલ શનિદેવ રાહુના નક્ષત્ર શતભિષામાં ગોચર કરી રહ્યા છે. રાહુ-શનિના આ સંયોગથી 5 રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ હશે?
और पढो »



Render Time: 2025-02-19 11:07:21