Sun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે 'ગ્રહોના રાજા', પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય
સૂર્ય ગોચરનો પ્રભાવ 5 રાશિઓ માટે અતિ શુભ માનવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ પાંચ રાશિઓ વિશે.સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યું છે. આ લોકોના જીવનમાં પોઝિટિવ ફેરફાર જોવા મળશે. કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. વેપારીઓ માટે સમય અનુકૂળ છે. ડીલ્સમાં નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે. વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ગોચર શુભ રહેશે. નોકરી કરનાર જાતકો માટે સમય અનુકૂળ છે. પ્રગતિનો યોગ બનશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યાં છે તેને ગુડ ન્યૂઝ મળી શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે 'ગ્રહોના રાજા', પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યકીધું તું આવશે! આજથી ખેલૈયાઓની બગડી જશે મઝા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોને ભીંજવશે મેઘોNavratri 2024
Sun Transit 2024 Surya Gochar Impact Sun Transit Rashifal Surya Gochar Horoscope Impact Of Surya Gochar Surya Gochar Effect Impact Of Sun Transit Sun Transit Rashifal સૂર્ય ગોચર સૂર્યનું તુલા રાશિમાં ગોચર સૂર્ય ગોચરનો પ્રભાવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »
4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »
દિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભGuru Shukra Samsaptak Yog: શુક્રના વૃશ્ચિક રાશિમાં જવાથી ગુરૂની સાથે સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનો કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
और पढो »
200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગLaxmi narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભMangal gochar 2024: 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.
और पढो »
24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!આ રાજયોગ બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ વગેરે મળી શકે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે. તેઓ 20 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે સવારે 9.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે.
और पढो »