Laxmi narayan Yog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ યોગ બનાવી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગ
વૈદિક જ્યોતિષ અનુસાર સમય-સમય પર શુભ અને રાજયોગનું નિર્માણ થાય છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે દશેરા પર આ વખતે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બુધ અને શુક્રની યુતિથી બનશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને સફળતા મળી શકે છે. આવો જાણીએ લક્કી રાશિઓ કઈ છે.તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે.
Laxmi Narayan Yog Shukra Gochar In Tula Shukra Gochar 2024 Shukra Gochar In Libra Budh Shukra Yuti Budh Shukra Yog Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગLaxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
100 વર્ષ બાદ શુક્ર અને મંગળે બનાવ્યો નવપંચમ રાજયોગ, આ જાતકો થશે માલામાલ, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગNavpancham Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્રએ નવપંચમ રાજયોગ બનાવ્યો છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે અપાર સફળતાSurya Nakshatra Gochar 2024: તાજેતરમાં સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું. હવે સૂર્ય દેવ નક્ષત્ર પરિવર્તન કરવાના છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ચાર રાશિના જાતકોને અપાર લાભ થશે.
और पढो »
100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
और पढो »