Surya Nakshatra Gochar 2024: તાજેતરમાં સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું. હવે સૂર્ય દેવ નક્ષત્ર પરિવર્તન કરવાના છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ચાર રાશિના જાતકોને અપાર લાભ થશે.
દિવાળી પહેલા શનિની ચાલમાં ફેરફાર, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં થશે સફળસાત સમંદર પાર ગરબાની રમઝટ; અમેરિકામાં મનમૂકીને ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા, પાર્થિવ ગોહિલે ધૂમ મચાવીAmbalal PatelSurya in purva phalguni nakshatra: ગ્રહોના રાજા સૂર્ય 30 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય એક ચોક્કસ સમય પર નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. 16 સપ્ટેમ્બરે સૂર્યએ રાશિ પરિવર્તન કર્યું હતું અને હવે 30 સપ્ટેમ્બર 2024ના સૂર્ય નક્ષત્ર ગોચર કરશે.
કરિયરમાં પ્રગતિ થશે. આવક વધશે. કોઈ અવિશ્વસનીય સ્ત્રોતથી પૈસા મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે.કન્યા રાશિ માટે પણ આ ફેરફાર શુભ ફળયાદી રહેશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. માન સન્માન વધશે. કારોબારીઓનો કામ-ધંધો ખુબ સારો ચાલશે.તુલા રાશિના જાતકો માટે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ ખુબ સારી છે. તમને ચારેતરફથી લાભ થશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. કરિયરમાં ઈચ્છિત નોકરી, પગાર મળી શકે છે. તણાવ દૂર થશે અને સુખમાં વધારો થશે.
Surya Nakshatra Parivartan 2024 Sun Transit 2024 Sun Transits In Purva Phalguni Nakshatra Sun Nakshatra Transit 2024 Horoscope Astrology
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શનિ ગુરુની રાશિમાં કરશે ગોચર, આ 3 રાશિનું ભાગ્ય ચમકાવશે, ખોબલે ખોબલે ધનલાભ...ચારેકોરથી અપાવશે સફળતા!વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. આવામાં દરેક રાશિમાં તેઓ 30 વર્ષ બાદ ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 2025ની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે.
और पढो »
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
દિવાળી પહેલા બુધ અને શુક્ર બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં લાભનો યોગLaxmi Narayan Rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »
30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!વૈદિક જ્યોતિષ મુજબ ડિસેમ્બરમાં શુક્ર અને શનિની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
Kendra Drishti Yog: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિBudh Guru Kendra Drishti: જ્યોતિષ ગણના અનુસાર સપ્ટેમ્બર 2024 ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ શુભ છે. આ મહિનામાં બુધ અને ગુરુનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ પણ સર્જાયો છે. જે 3 રાશિના લોકોને અપાર ધન, પ્રગતિ અને પ્રખ્યાતિ અપાવશે.
और पढो »