Kendra Drishti Yog: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ

Budh Guru Yuti समाचार

Kendra Drishti Yog: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ
September 2024HoroscopeAstrology Predictions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 189%
  • Publisher: 63%

Budh Guru Kendra Drishti: જ્યોતિષ ગણના અનુસાર સપ્ટેમ્બર 2024 ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ શુભ છે. આ મહિનામાં બુધ અને ગુરુનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ પણ સર્જાયો છે. જે 3 રાશિના લોકોને અપાર ધન, પ્રગતિ અને પ્રખ્યાતિ અપાવશે.

Kendra Drishti Yog: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિજ્યોતિષ ગણના અનુસાર સપ્ટેમ્બર 2024 ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ શુભ છે. આ મહિનામાં બુધ અને ગુરુનો કેન્દ્ર દ્રષ્ટિ યોગ પણ સર્જાયો છે. જે 3 રાશિના લોકોને અપાર ધન, પ્રગતિ અને પ્રખ્યાતિ અપાવશે.દૈનિક રાશિફળ 19 સપ્ટેમ્બર: આજે મીન રાશિના લોકોની પ્રતિષ્ઠા વધશે અને આર્થિક સ્થિતિ સુધરતી રહેશે, વાંચો આજનું રાશિફળRental wives Shivpuri MPસપ્ટેમ્બર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ છે.

મિથુન રાશિના લોકોને બુધ અને ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ લાભ કરાવનાર સાબિત થશે. આ રાશિના લોકોની બુદ્ધિ અને જ્ઞાનમાં પરિપક્વતા આવશે. શિક્ષા સંબંધિત કે લેખન સંબંધિત કાર્ય કરનાર લોકોની કલામાં નિખાર આવશે. નોકરી કરતા લોકોની જવાબદારીઓ વધશે. અધિકાર ક્ષેત્રમાં વધારો થશે. સંબંધો માટે શુભ સમય. જીવનસાથી સાથે સાથે સંબંધ મધુર રહેશે. અવિવાહિક લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.બુધ ગુરુની કેન્દ્ર દ્રષ્ટિ સિંહ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધારશે. બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. નેતૃત્વની ક્ષમતામાં વૃદ્ધિ થશે.

Budh Gocharહિઝબુલ્લાહના આતંકીઓને મારવાનું નહીં પરંતુ આ છે ઇઝરાયલનું અસલી લક્ષ્ય, તમે પણ જાણોહવે હિઝ્બુલ્લાહના વોકી-ટોકીમાં ધમાકા, 3ના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્તગુજરાતના લોકોને સાવધાન કરતો કિસ્સો! ગમે તે નંબર પરથી ફોન આવે તો રિસીવ ના કરતા, નહીં.gujaratગુજરાતની ભોળી જનતા પર વધુ એક મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં ફરી તોતિંગ ઉછાળોlove jihad

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

September 2024 Horoscope Astrology Predictions Budh Guru Kendra Drishti Grah Gochar 2024 Budh Guru Kendra Drishti Grah Gochar 2024 Horoscope Budh Guru Ki Kendra Drishti Budh Guru Kendra Drishti Rashifal Mercury Jupiter Lucky Zodiac Signs September 2024 Rashifal Astrology બુધ-ગુરુ કેન્દ્ર દ્રષ્ટિ યોગ કેન્દ્ર દ્રષ્ટિ યોગ ગુરુ અને બુધની યુતિ મિથુન રાશિ સિંહ રાશિ ધન રાશિ Mithun Rashi Sinh Rashi Dhanu Rashi Gemini Leo Sagittarius Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોકેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાશી આ જાતકોને મળશે અપાર સફળતા, ધન-સંપત્તિમાં થશે વધારોKendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
और पढो »

મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપામિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »

16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગ16 સપ્ટેમ્બરથી આ જાતકોના સિતારા ચમકશે, સૂર્યના ગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયરમાં પ્રગતિનો યોગSurya Gochar 2024: ગ્રહોના રાજા સૂર્ય જલ્દી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. સૂર્ય ગોચરની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ મેષ સહિત ત્રણ રાશિઓ એવી છે, જેને ખુબ લાભ મળવાનો છે. આવો તેના વિશે જાણીએ...
और पढो »

આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતઆ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »

જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદજન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદઆવતીકાલ એટલે કે 26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોને લાભ થશે.
और पढो »

સપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકસપ્ટેમ્બર માટે પૈસા બચાવીને રાખજો, લોન્ચ થશે આ કંપનીઓના આઈપીઓ, મળશે કમાણીની તકUpcoming IPO 2024: કુલ 7 કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે. તેમાં સૌથી નામચીન Bajaj Housing Finance ના 7000 કરોડના આઈપીઓને પહેલા જ મંજૂરી મળી ગઈ છે, જે સપ્ટેમ્બરમાં આવી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 17:06:39