લોકસભા ચૂંટણીમાં 5 કરોડ ગુજરાતીઓ કરશે મતદાન! જાણો ઓળખ માટે ક્યો પુરાવો જોઈશે

Loksabha Election 2024 समाचार

લોકસભા ચૂંટણીમાં 5 કરોડ ગુજરાતીઓ કરશે મતદાન! જાણો ઓળખ માટે ક્યો પુરાવો જોઈશે
Bjp MenifestoNarendra ModiPm Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Loksabha Election 2024: મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન કરવા જતી વખતે કયા-કયા પુરાવા ગણાશે માન્ય? આ મતદાનને લઈને શું છે બીજી ખાસ માહિતી જાણો વિગતવાર...

Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસEPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશેઅમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશેજનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તા.

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત તા.05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.

મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્વરૂપે બુથ લેવલ ઑફિસર દ્વારા મતદાર માહિતી કાપલી લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવશે. વધુમાં પ્રજ્ઞાપક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરવામાં આવશે. આ કામગીરી તા. 02 મે, 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

કુલ 25 સંસદીય મતવિભાગોમાં કુલ 49,140 મતદાન મથકો ખાતે મતદાન થનાર છે. આ પૈકી 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. આમ કુલ 50,960-BU, 49,140-CU અને 49,140-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ 1,282- BU, 1,282-CU અને 1,282-VVPATનો ઉપયોગ થનાર છે.તા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bjp Menifesto Narendra Modi Pm Modi BJP Manifesto For 2024 Election Election Campaign Bjp Sankalp Patra ભાજપ સંકલ્પ પત્ર ભાજપનો ચૂંટણી ઢંઢેરો ભાજપનો સંકલ્પ પત્ર ભાજપનો મેનિફેસ્ટો મોદીની ગેરંટી પીએમ મોદી મતદાતા મતાધિકાર ચૂંટણી વોટિંગ ગુજરાત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Loksabha Election: આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાનLoksabha Election: આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાનLoksabha Election 2024: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘણી આવી ગઈ. આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ. કુલ 7 ફેઝમાં યોજનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન. જાણો કયા-કયા રાજ્યોમાં થશે મતદાન...
और पढो »

Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવોLok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવોLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે.
और पढो »

હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?પ્રધાનમંત્રી દાહોદ અને પંચમહાલ લોકસભા બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરશે. ભાજપ અન્ય વિસ્તારમાં પણ પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે અને અલગ અલગ વિસ્તારમાં જનસભા સંબોધશે...ગુજરાતની તમામ બેઠક 5 લાખની લીડથી જીતવા માટે પ્રધાનમંત્રી મોદી સભાઓ ગજવશે.
और पढो »

ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા.
और पढो »

પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ? ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? વોટિંગ પેટર્નથી સમજો ગણિતપ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ? ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? વોટિંગ પેટર્નથી સમજો ગણિતલોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. 62.37 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું જે જોતા એમ લાગે છે કે મતદારોનો ઉત્સાહ કઈક ઓછો જોવા મળ્યો. અનેક સીટો એવી જોવા મળી જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે.
और पढो »

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરલોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »



Render Time: 2025-02-21 03:22:49